________________
समतासागरे
तृतीयस्तरङ्गः
સમાધિ = બધી પરિસ્થિતિઓમાં
I તૃતીયતરંગ |
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
| || તૃતીયસ્તર|| सहनशक्तिरप्यस्य, मेतारजमुनेरिव । मारणान्तिककष्टेऽपि, याऽभूदद्रिरिवाचला ।।१।।
મેતારક મુનિવરની યાદ અપાવતી તેમની સહનશક્તિ જે મારણાન્તિક કષ્ટમાં ય પર્વતા જેવી અડોલ રહી.ill
धियोऽतीतसमप्रज्ञ-गुर्वोरादर्शधारिणा । रिष्टा रोगा अरिष्टाश्च, कृता समाधिशालिना ।।२।।
બે ચ ગુરુવરોનો આદર્શ લઈ કલ્પનાતીત સ્થિતપ્રજ્ઞ તેમણે અમંગળ રોગો ને ય સમાધિથી મંગળ કરી દીધા.lરના
त्यजन् देहममत्वं स, जीर्णज्वरभृदेकदा । खिद्यमानश्च वैद्येन, दैवाद्धा ! दुश्चिकित्सितः ।।३।।
કાયાની માયાથી પર એવા તેમને એકવાર જીર્ણજ્વર થયો અને ભવિતવ્યતાથી ડોકટરે ખરાબ રીતે ઈંજેકશન આપ્યું.ilall
ललामो समताभृत्सु, क्षते क्षारे ह्यहो सति । परमार्थप्रलीनोऽसौ, नावददक्षरं ह्यपि ।।४।।
હાય... ! ઘા પર મીઠું... પણ સમતાપ્રકર્ષ એવા તેમણે આત્મષ્ટિમાં ડૂબકી મારી... એક અક્ષર પણ ન બોલ્યા.ll૪.
रिष्टतातेरहो ! रिष्टं, विचित्रा कर्मणां गतिः । સ્થિરચત્નિ થં વ્યાધિ-દત્ત !
दुश्चिकित्सितः ।।५।।
વિMવિનાયકને ય વિM... રે કર્મ... છેડેલો વ્યાધિ હવે ઊભો રહે ? (અર્થાત્ વધે જ ને) ઘા પાકવા માંડ્યો.Ifપા
૧. શ્રેષ્ઠ. ૨. અમંગળહર્તા