________________
समतासागरे
द्वितीयस्तरङ्गः
(માનની) तरुणविजयसाधुर्हसकीर्तिश्च साध्वी
प्रशमसरसि चाप्तौ हंसतां हंसवंशौ । सुरगृहमित एक: संयमश्रीकृतार्थः विहरति च सतन्त्राऽद्याऽपि धात्र्यां द्वितीया।।६३ ।।
હંસ સમા ઉજ્જવળ વંશવાળા તેઓ મુનિશ્રી તરુણવિજિયજી અને સાધ્વી હંસકીર્તિશ્રીજી થઈને પ્રશમસરોવરમાં હંસસમા થયા. જેમાંથી એક સંયમશ્રીથી કૃતાર્થ થઈ સ્વર્ગે ગયાં છે અને બીજા આજે ય ધરતીતળે સપરિવાર વિચરી રહ્યા છે. પદ
| (વસન્તતત્તા) पद्मं यथा विषयपङ्कजलाविलिप्त !
पद्मं यथाऽनुपमसंयमसौरभात्मन् !। सज्ज्ञानपत्रनिवहैरपि पद्मतुल्य !
कल्याणबोधिरभिवाञ्छति रेणवस्ते।।६४ ।।
વિષયના પંકથી નહીં લેવાનારા ઓ પદ્મ! અનુપમ સંયમથી સુરભિસ્વરૂપ ઓ પદ્મ ! સજ્ઞાનરૂપી સહમ્રપત્રથી શોભતા ઓ પદ્મ! કલ્યાણ-બોધિની એક જ ઝંખના છે. આપની રેણુ-મકરંદ (અથવા ચરણરજ) પામવાની./પિઝા
इति वैराग्यदेशनादक्षाचार्यश्रीमद्विजयहेमचन्द्रसूरिशिष्यपंन्यासप्रवरकल्याणबोधिगणिवर्यविरचिते
समतासागरमहाकाव्ये पं.पद्मवि.-वैयावृत्यं-ज्ञानोपासना-यतिहितशिक्षातपस्त्याग-निःस्पृहता-सरलता-वर्णन-नामा
II દ્વિતીયસ્તરમ: ||
ઈતિ વૈરાગ્યદેશનાદક્ષાચાર્યશ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરિશિષ્યપંન્યાસપ્રવરકલ્યાણબોધિગણિવર્યવિરચિતે
સમતાસાગરમહાકાવ્ય પં.પધવિ.-વૈયાવચ્ચ-જ્ઞાનોપાસના-વાચના-તપત્યાગ-નિઃસ્પૃહતા-સરળતા વર્ણન-નામનો
II દ્વિતીય તરંગ II.