________________
समतासागरे
द्वितीयस्तरङ्गः
૪૪
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम् -
स्पृहितसंयमेनैवं, त्याज्याऽस्पृह्यस्पृहानिशम् । ह हाऽनन्ताध्वसंप्राप्तं, मा यातु निष्फलं व्रतम् ।।५३ ।।
નિઃસ્પૃહતાની પ્રતિમાસ્વરૂપ હતા. અતિ
Either સંયમ Or આવી સ્પૃહા... એક જ મળશે.. હાય... અનંતકાળે મળેલ ચારિત્રા રખે આમ નિષ્ફળ જતું રહે.II૫all
तारकगुरुवाचेदं, श्रुत्वा सम्यग् ह्यपालयत् । प्रभवन्त्यल्पसंसारे, शिष्ये ह्येवं गुरोगिरः ।।५४ ।।
આવી ગુરુવાણીને તેમણે હૃદયમાં બરાબર ઉતારી અભસંસારી શિષ્ય પર જ ગુરુવચનની અસર થાય છે.આપજો
तिरस्कृतयशोकीर्ति- स्पृहेन ह्याज्ञया किल । माङ्गल्यनामनाऽनेन, व्याख्यातमपि चाज्ञया ।।५५ ।।
યશકીર્તિની સ્પૃહાનો તિરસ્કાર કરનાર આ પુનિતનામીએ પૂજ્યોની આજ્ઞાથી વ્યાખ્યાન આપ્યું.IIપપપ
सीमनि वर्तिनोऽस्याहो, जिनोक्तायां जनस्पृहा । दवे कमिव नैवाऽसी- दात्ममुखस्य सर्वदा ।।५६।।
પ્રભુએ બતાવેલ limit માં રહેતા.... સદા અન્તર્મુખી એવા તેમને લોકવાંછના ન હતી. દાવાનળમાં પાણી ન જ હોય ને... બસ તેમ જ..પણ
तितीर्घश्चेद्भवाम्भोधेस्त्यजेत्सत्कारलिप्तताम् । सततं भीतभीतोस्स्ता-द्वयाख्यातृपीठकाझुनिः ।।५७।।
ભવ સાગર તરવો છે ? સબૂર ! સત્કારોમાં લેપાઈ ના જતાં. ઓ મુનિ ! વ્યાખ્યાનની પાટથી સાવધાન.... (પાટ કરે સપાટ.)IVolI