________________
समतासागरे
द्वितीयस्तरङ्गः
૩૮
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्परमलक्ष्यमेवासीत् संयमीगणसर्जनम् । रोपवच्चित्तभेत्ता च, रवोऽस्य पर्षदि ह्यभात् ।।३५।।
પરોપકાર પણ કર્યો. જ્ઞાનદાના
તેમનું મિશન હતું સંયમીગણનું Production. પર્ષદામાં તેમની વાણી તીરની જેમ મનને વીંધી નાખતી.Il૩૫ll
परमगुरुदेवेन, देशनया मुमुक्षुषु । कारितो विरतेर्भाव, आचार्येण च वर्धितः ।।३६ ।।
પૂ.ભાનુવિજયજી પ્રવચનોથી વૈરાગ્યભાવ ઊભો કરતાં, ને પૂજ્ય આચાર્ય ભગવંત તેને દૃઢ કરતા.Il3ાા
रोपहीनास्तथा तेऽपि, प्राव्राज्य च समर्पिता । पितृवत्संयमदाय- करणाय महर्षये ।।३७ ।।
યોગ્ય જીવોને તેઓ દીક્ષા આપી સંયમમાં સ્થિર કરવા માટે પિતા સમાન પૂ.પદ્મ વિ.ને સોંપતા.૩ના
कृपासुधासुधासूतिः, वात्सल्यामृतदीधितिः । तोकवत्परशिष्यान्स, पालयामास सद्यतिः ।।३८।। ज्ञानसंयमभाजो ये, दृश्यन्तेऽद्य सदर्षयः । नम्यब्रह्मगुणोपेता- स्तद्यत्नविटपीफलम् ।।३९ ।।
કૃપાની સુધાનાં ઝરણા વહેડાવતા ચંદ્ર સમા, વાત્સલ્યામૃત વરસાવતા શશી સમા તેઓ પરશિષ્યો ને ય દીકરાની જેમ માની તૈયાર કરતાં. સંયમથી મઘમઘ થતા.. ક્ષમા-બાચર્યાદિ ગુણોનાં સ્વામિ આજે(સૂરિ પ્રેમના સમુદાયમાં) જે સુસાધુઓ દેખાય છે તે બધું તેમના પ્રયત્નોનું ફળ છે.l૩૮,૩૯ll
दानेन शिक्षयोस्तेन, ग्रहणासेवनाह्वयोः । नष्टचिन्तौ गुरू स्वस्य, कृतौ भारापहारिणा ।।४०।।
ગ્રહણશિક્ષા ને આસેવનશિક્ષા આપવા દ્વારા તેમણે ગુરૂનો ભાર પોતાને માથે લઈ લીધો. બંને ગુરૂઓને નિશ્ચિત કરી દીધા.In૪૦II
૧. તીર ૨. છિદ્ર-દોષ ૩-૪. ચંદ્ર ૫. વૃક્ષ