________________
समतासागरे
द्वितीयस्तरङ्गः
૨૬
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्पुष्टिप्राप्तं श्रुतं तस्य, परार्थायाऽभवद् भृशम् । णसागरो गुरोर्वाक्यात्, पृष्ठपृष्ठाङ्कितः कृतः ।।२७।। तारकं निशीथं सूत्रं, सम्मतितर्क इत्यपि । प्राकृतसंस्कृतव्याक-रणं तथोपदेशस्त्रक् ।।२८।। पिशुनं चित्पिपासायाः चैत्यवन्दनभाष्यकम् । तापनप्रतिमं ज्ञानं, योगदृष्टिसमुच्चयः ।।२९।। गुरुस्तथैव तत्त्वस्य संग्रहः टीकया सह । रुचिरं धर्मरत्नं च, सह संयमचर्यया ।।३०।। कृतान्तश्च नमस्कार-फलप्रकरणाभिधः । परिशिष्टं तथा पर्व, नयोपदेशकं तथा ।।३१।। यानं मुक्तेर्यतेर्हित - शिक्षा च हितकामिना । ज्ञानमन्यदपि ज्ञान - शालिना लिखितं स्वयम् ।।३१ ।।
ગુરૂકૃપાથી નિપુણતા પામ્યા. જ્ઞાનદાનથી
પુષ્ટ થયેલું એવા તેમના જ્ઞાનથી ગુર્વાજ્ઞાથી તેમણે બનાવેલ અનેક નોટોથી પરમ પરાર્થ પણ થયો...આ છે તેનું લિસ્ટ
તારક એવું નિશીથસૂત્ર, સમ્મતિતર્ક, પ્રાકૃતવ્યાકરણ, સંસ્કૃત વ્યાકરણ, ઉપદેશમાળા, તેમની જ્ઞાનપિપાસાનું સૂચક ચૈત્યવંદન ભાષ્ય, સૂર્યસમું જ્ઞાન-યોગદૃષ્ટિ સમુચ્ચય, મોટો એવો સટીક તત્ત્વસંગ્રહ, સુંદર એવું ધર્મરત્ન પ્રકરણ, સંયમચર્યા, નમસ્કારલપ્રકરણ નામનું શાસ્ત્ર, પરિશિષ્ટ પર્વ, નયોપદેશ, મુક્તિ પામવા માટેના યાન સમાનસાધુઓને હિતશિક્ષા'. આ સિવાય અન્ય પણ જ્ઞાન જ્ઞાની અને હિતકામી એવા તેમણે સ્વયં લખ્યું. (અન્ય- ઉપદેશપદ, વ્યવહારસૂત્ર, ષોડશક, અનેકાન્ત વ્યવસ્થા, દ્વાત્રિશત્ દ્વાચિંશિકા, મહાનિશીથસૂત્ર, પ્રબંધ ચિંતામણિ, મહાવીરચરિત્ર, દેવદ્રવ્યના પાઠો, પુરાતન-પ્રબંધ સંગ્રહ, ચતુર્વિશતિ પ્રબંધ, ઉપદેશરત્નાકર વગેરે)ll૨૦-૩રશી
કૃપાહદય... માત્ર પોતે જ ન ભણ્યા.. અધ્યાપન અને વાચના દ્વારા જ્ઞાનદાતા ચ બન્યા. તેમનાં સમાન દાતાર બીજા કોણ ? પરોપકારીએ તેમાં જરા ય પ્રમાદ ન કર્યો. માત્ર શ્રુત જ નહીં, સંયમશુદ્ધિ ચ આપી.il૩૩,૩૪ll
न केवलं स्वयं प्राप्तं, दत्तं ज्ञानं कृपाहृदा । दातृणां धुरिणा चाहो - ऽध्यापनेनानुशास्तिना ।।३३।। नेषदपि प्रमादोऽस्मिन्, कृतः परार्थकारिणा । न मात्रं हि श्रुतं दत्तं, संयमशुद्धिमिच्छता ।।३४ ।।
૧. પાનાઓ પર અંકિત ૨. જ્ઞાનસાગર ૩. સૂર્યસમાન ૪. શાસ્ત્ર