________________
समतासागरे
द्वितीयस्तरङ्गः
૨૮
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्वर्याध्वानमुवादेश-स्तदेव ज्ञानप्राप्तये । दिगेषा वर्णिता सूत्रे, विनयपूर्वकं श्रुतम् ।।६।।
તેને મંત્રની જેમ સાધ્યું. તે પછી
પ્રભુ વીરે જ્ઞાનપ્રાપ્તિનો શ્રેષ્ઠ માર્ગ આ જ કહ્યો છે.. આગમ પણ આ જ દિગ્દર્શન કરે છે કે વિનયપૂર્વકનું શ્રુત જોઈએ.lઘા
આ રાજમાર્ગને ઉપેક્ષી... ધારેલા રસ્તે રખડતો મંદબુદ્ધિ જીવ સારને પામી શકતો નથી... એટલું જ નહીં, તે વિપર્યાસથી કદર્શિત બને છે. હાય !... જ્ઞાનનું અજીર્ણ.... મહામતિમોહ દર્દનાક પરિણામ લાવનાર કદાગ્રહમાં પાડીને તેને સંસારની રઝળપાટે ચડાવી દે છે.llo,૮
तिस्स्कुर्वन् महामार्ग, भ्राम्यन् स्वकल्पिते पथि । सारशून्यो भवेद् बालो, विपर्यासकदर्थितः ।।७।। धिषणैकमहामोहः, करुणान्तकदाग्रहः । तं भवाटाकरं कुर्याद्, ज्ञानाजीर्णविजृम्भितः ।।८।।
तथ्यार्थमस्पृशन् हन्त !, त्सूत्राग्निमहानिलः । दर्शयेदुर्गतिद्वारं, विनयरहितं श्रुतम् ।।९।। नुन्नज्ञानावरोधेण, स्वाध्याये मज्जनं कृतम् । परमधिषणासार्द्ध, गुरुकृपाबलं युतम् ।।१०।।
વિનયરહિતનું શ્રુત.. વાસ્તવિકતાથી દૂર લઈ જાય છે તે. ઉસૂત્રના અગ્નિને પ્રગટાવતા પવન સમાન છે. જે દુર્ગતિના દ્વાર દેખાડ્યા વિના નથી રહેતું. પૂજ્યશ્રીએ વિનયને સમ્યમ્ સાધી લીધો.. જ્ઞાનાવરણ ખસી ગયું. પ્રકૃષ્ટ બુદ્ધિ અને ગુરૂકૃપા આ બંને શક્તિ સાથે તેમણે સ્વાધ્યાયમાં ઝંપલાવ્યું.૯,૧૦ના
૧. ડેવીટ +
TE (માવાન) ૨. રખડપટ્ટી