________________
२५
↓ -आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
समतासागरे
।। દ્વિતીયસ્તરટ્ટ્: ||
ग्लानसेवा कृताऽनेन, गुरुसेवापरेण च । पेक्षास्पदं क्वापि तादृशां तादृशो किल । ।१ ।।
सेवनावसरं लब्ध्वा स्वयं रुग्व्यथितोऽपि सन् । वात्सल्याम्भोमहाम्भोधि-वैयावृत्यपरोऽभवत् ।।२ ।।
प्रकृष्टनम्रता काऽपि लघुता महतोऽप्यहो । भुजिष्यो क्षुल्लकस्यापि महात्माऽसौ मुदाऽभवत् ।।३।।
सेव्यस्य लभ्यते पुण्यात सेवावृत्त्यै क्षणः क्वचित् । वासरं स वृथा मेने, वैयावृत्यं विना हि यः । । ४ । ।
3.
मं ज्ञानस्याप तस्मात्स, सेवानु सूत्रपाठनात् ।
त्रसं परिणतं तस्य, ज्ञानेनैवमभूद्भृशम् ।।५।।
૧. નોકર ૨. સમૃદ્ધિ ૩. આત્મા (નપું.)
द्वितीयस्तरङ्गः
*ગ્લાનસેવા તે પ્રભુસેવા'
॥ દ્વિતીય તરઙ્ગ ||
२६
માત્ર ગુરુસેવામાં જ નહીં ગ્લાનસેવામાં ય તત્પર થયા. સેવાભાવ ને સેવ્યજન... ઉપેક્ષાનો અવકાશ જ ન હતો.||
પોતાને રોગની તીવ્ર પીડા.. છતાં ય સેવાનો અવસર મળે ને વાત્સલ્યનો સાગર હિલોળા લે ને સેવામાં લાગી જાય.ચા
નમ્રતાનો પ્રકર્ષ ને લઘુતામાં પ્રભુતા... સાવ નાના મુનિની પણ ચાકરી આનંદથી કરતા.II3]]
સેવ્યનો સેવાવસર પુણ્યોદયથી જ ક્યારેક મળી જાય. સેવા વિનાનો દિવસ તેઓ વાંઝિઓ માનતા.૪ના
પહેલાં સેવા, પછી સ્વાધ્યાય, તેનાથી તેઓ જ્ઞાનની સમૃદ્ધિ પામ્યા. આ રીતે તેમને જ્ઞાન આત્મામાં પરિણમ્યું.પા