________________
समतासागरे
प्रथमस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
स्तुतिप्रकृष्टपात्राणि, रजांस्यप्यस्य पद्गता । शं कुर्वन्तु भवन्त्वस्मद्- वृजिनौघविनाशिनि ।।५६।।
શિવમસ્તુ.
ઓ મહાસાધક... તમારી ચરણરજ પણ ભાગ્યશાળી છે જે આપના ચરણોમાં સ્થાન પામી. તે રજ અમારા પાપોનો નાશ કરનારી અને કલ્યાણકારી બનો.પા.
ઘોરાતિઘોર ઉગ્ર તપ હજી સહેલો છે. એક લાખ શાસ્ત્રો ભણી લેવા ય સહેલા છે. પણ જેમણે ગુરૂઓને પ્રસન્નતાના સાગર સમા કર્યા છે. તેમણે જ દુષ્કર કર્યું છે. કલ્યાણબોધિ ઝંખે છે.... તેમના ચરણોમાં વંદન કરવા../INoll
(વસન્નતિના) आस्तां सुदुस्तपमिषत्करसाधनीयम्
सिद्धान्तलक्षमपि च स्ववगाहनीयम् । तोषाम्बुसागरसमा गुरवो हि यस्मिन्
कल्याणबोधिरभिवाञ्छति नन्तुमेनम् ।।५७।। इति वैराग्यदेशनादक्षाचार्यश्रीमद्विजयहेमचन्द्रसूरिशिष्यपंन्यासप्रवरकल्याणबोधिगणिवर्यविरचिते
समतासागरमहाकाव्ये पं.पद्म वि.-जन्म-दीक्षा-गुरुसेवा
वर्णननामा // પ્રથમતરFIT
ઈતિ વૈરાગ્યદેશનાદક્ષાચાર્યશ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરિશિષ્યપંન્યાસપ્રવરકલ્યાણબોધિગણિવર્યવિરચિતે
સમતાસાગરમહાકાવ્ય પં.પદ્મવિ.જન્મ-દીક્ષા-ગુરૂસેવા
વર્ણન નામનો / પ્રથમ તરંગ |