________________
समतासागरे
प्रथमस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्त्यक्तवन्तौ स्ववेशेन समं नामाऽपि तत्क्षणम् । ममत्वं सर्वथा त्यक्तं, भानुपद्माभिधे धृते ।।४।।
તેઓ એવું માનતા કે “ગુરૂમાં મનુષ્યની
વેશ તો બદલ્યો. નામ પણ બદલ્યું. બસ... હવે સાંસારિક કોઈ મમતાને સ્થાન ન હતું. મોટાભાઈ થયા ભાનવિજયજી અને નાનાભાઈ (ચરિત્રનાયક)... પદ્મવિજયજી.ll૪૦|
न्यक्कृतवासवश्रीके, ममज्जतुस्सुसंयमे । तत्सच्छिष्यागमाद् जातं गुरोस्सूरिपदार्पणम् ।।४१।।
ઇન્દ્રના ઐશ્વર્યને શરમાવે તેવા સંયમસુખમાં તેઓ મગ્ન થયા. સુશિષ્યોના પગલે પગલે ગુરૂદેવની આચાર્ય પદવી થઈ.II૪૧ll
गुरोस्सूरिपदादानं, वत्सरेभ्यो विलम्बितं । रौ सति तद्गुरो भूत् बभूवात्यविलम्बितम् ।।४२ ।।
પદની યોગ્યતા... સ્વગુરુનો આગ્રહ છતાં ય (તેમની નિઃસ્પૃહતાથી) વર્ષોથી વિલંબિત તેમની આચાર્ય પદવી અવિલંબિતપણે થઈ ગઈ.II૪રા
मानसात्कायतो वाचो, स्वाधिकारो निराकृतः । नुत्तस्वाग्रहचित्तेऽनु, ह्याधिपत्यं गुरोः कृतम् ।।४३ ।। षट्पदीभूतचित्तं हि, तयोर्भेमे निरन्तरम् । इन्दीवरे गुरोः पादे, आहिताग्निर्यथाऽनले ।।४४ ।।
દીક્ષા એટલે મન વચન કાયા પરથી પોતાનો અધિકાર હટાવી ગુરૂનો અધિકાર સ્થાપવો સ્વાગ્રહ દૂર કરવો... આ તેમણે સાર્થક કર્યું. આહિતાગ્નિ મગ્ન હોય.. અગ્નિદેવતામાં.. ભમરો મગ્ન હોય.. કમળમાં.. તેમ તેમનું મના નિરંતર ગુરૂચરણોમાં મગ્ન હતું.il૪૩,૪૪ll
૧. તાગામિત જોષી | ૨. ક= અવાજ, કથન ૩. માલધારી સંયમી ગુરુના ચરણને નીલકમળ કહ્યું છે.