________________
समतासागरे
प्रथमस्तरडगः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्तितीरिव बोहित्थं, प्राप्य प्रेमाख्यवाचकम् । શ7ઉર્વવાદો !, ઢીંતવરા થવીત્રભૂત Tોર૮Tો
અતિકૃપાપાત્ર થયા.
તરવો હતો ભવસાગર અને મળી ગયું વહાણ... ઉપાધ્યાયજી પ્રેમવિજયજી ગણિવર... તેમના વૈરાગ્યનાં અગ્નિમાં ઘી પૂરીને તેમણે દીપ્ત કર્યો. ll૨૮.
पादयुगं समाश्रित्य, प्रेमोपाध्यायसद्यतेः । पारं प्राप्तुं भवाब्धेस्स, विधिना ब्रह्मचार्यभूत् ।।२९ ।।
ગુરૂદેવનાં ચરણનું શરણ લઈ... ભવસાગરનો પાર પામવા તેઓએ વિધિપૂર્વક બહાચર્યવ્રત લીધું.li૨ll
त्रसतीर्थमिव साक्षाद् - गुरुमाप्य गुरुक्षमं । महाभिनिष्कमायाऽस्य, वाञ्छना वर्धिताऽभवत् । ।३०।।
જંગમ તીર્થ.. અજોડ ક્ષમામૂર્તિ એવા ગુરૂને પામ્યા પછી તેમની દીક્ષાની ભાવના વધતી ગઈ.il૩૦II
भवनिर्विण्णतां प्राप्तो -ऽग्रजोऽप्यस्मिन् गुरौ रतः । वरसंयमनिष्ठाऽस्या-ऽकरोन कस्य कार्मणम? ।।३१।।
આ જ ગુરૂના સંગથી તેમના મોટાભાઈ પણ વૈરાગ્યવાસિત થયા. તેમની અજોડ સંચમનિષ્ઠા કોને કામણ નોતી કરતી ?llall
दवाद्भवस्य निर्गन्तुं, बद्धकक्षावुभावपि । नुन्नचारित्रकर्माणौ, नाप्नुवन्तौ तु सम्मतिम् ।।३२ ।।
સંસારના દાવાનળમાંથી નીકળવા માટે બંને કટિબદ્ધ બન્યાં... ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ પણ ભળ્યો, પણ... કાશ ! સ્વજનોની અનુમતિ ન મળી.il૩રશા