________________
૧૧
समतासागरे
प्रथमस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्भाग्यसंभारभृत्पुत्रा - स्त्रयस्तेषां तथाऽनुजा । કુતિપાત્રfન વાં ર?, સંયમશ્રીસુગમતા પારરૂ II
એવા ભાનુવિજયજીના શિષ્ય, તે બંનેના
તેમના ત્રણ પુત્રો અને એક પુત્રી.. સંયમને માર્ગે સંચર્યા. કેવા બડભાગી ! કેટલાં પ્રશંસાપાત્ર ! ll૨all
विक्रमाक्रान्तविश्वस्य, तृतीयसन्ततेरिदं । जगज्जेत्रं महच्चित्रं, चरितं वर्ण्यतेऽधुना ।।२४ ।।
પરાક્રમથી વિશ્વને ઝાંખુ કરી દેતા તેમની તૃતીય સંતતિનું આ ચરિત્ર કહેવાય છે. હા... આ ચરિત્ર વિશ્વને જીતી લે છે. આમાં આશ્ચર્યની અવધિ નથી. રજા
यश्च निधीतिभक्तीन्दा - वब्दे षष्ठीदिने सिते। शैलसारमहासत्त्वो, जात आषाढमासके ।।२५।।
પર્વત સમાન મહાસત્ત્વવાનું આ સાધકે જન્મ લીધો સં.૧૯૬૯ અષાઢ સુદ ૬ના દિવસે...ll૨૫ll
क्षणो महाक्षणस्यैष - स्वजनानामभूत्तदा । स्तवगोचरवक्त्रेन्दोः, पोपटाख्या कृता तकैः ।।२६।।
સ્વજનોનાં મહોત્સવના એ ક્ષણ હતી. મુખડુ સોહે શરદ પૂનમનો ચંદ.. નામ પડ્યું પોપટ.ll
योषाकार्मणसंधातृ - यौवनाभिमुखोऽपि सन् । रति प्राप्नोत् न हि क्वापि, विश्वे विश्वपतिं विना ।।२७।।
નારીને કામણગારું એવું યૌવન પામ્યા, પણ જગતમાં તેમને ક્યાય રાગ ન હતો. જગત્પતિ જ માત્ર તેમાં અપવાદ હતાં.IlRoll
૧. સમય ૨. ઉત્સવ