________________
समतासागरे
प्रथमस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्प्रकृष्टसाधनायाश्च, दर्शनाद्विस्मितो भवान् । तिलकल्पं पुरो मेरोः, स्वकल्पितं च दृक्ष्यति ।।१७।।
વડે પ્રતિબોધિત થયા. સહદીક્ષિત મોટાભાઈ
તમારી કલ્પના તલ માત્ર લાગશે અને આ સાધકની મેર સમી વિરાટ સાધના તમને વિસ્મિત કરી દેશે.II૧oll
बोधदसाधकाऽङ्ग्यब्ज-नतशिरोमनास्तथा । धिषणातीतधीरेऽस्मिन्, ससंभ्रमो भविष्यति ।।१८।।
માથું અને મન.. ઝૂકી જશે.. આ સાધકનાં ચરણોમાં. કલ્પનાતીત એવા ધૈર્યધારી આ મહર્ષિ તમને સંભમ કરાવ્યા વિના નહીં રહે.ll૧૮
तोषमेवमुपायातं, हृदयं गुणवज्जने । ग्रस्तं स्वं भवपाशेण, मोचयिष्यत्यसंशयम् ।।१९।।
અને ગુણાનુરાગી બનેલ હૃદય સંસારની જંજીરોમાંથી આત્માને છોડાવી જ દેશે. તો હવે ચરિત્ર શરૂ થાય છે...ll૧૯ll
जगति जयवानस्ति, भारतविषयो वरः । समस्तपुरराजाभं, राजपुरं तथा परम् ।।२०।
हर्थेऽस्मिन् कालुशीपोल-स्थिते च चीमनाभिधः । दीप्यत्सद्दर्शनाहस्कृत्, भार्या भूर्याः सहाऽवसत् ।।२१।। क्षितितलाद्वितीयार्हत्, जिनर्षिपूजनापरः । तन्नेत्राभ्यां च नेत्रोदं, ससारावश्यकीकृतौ ।।२२।।
જગતમાં જયવંતો ભારતદેશ છે અને તેમાં બધા નગરોનાં રાજા સમાન રાજનગર (અમદાવાદ) નામનું સુંદર શહેર છે.ll૧૦ના
આ નગરની એક પોળ... કાળુશી પોળ.. તેમાં સમ્યગ્દર્શનના તેજથી સૂર્ય સમાન શ્રાવક ચીમનભાઈ ધર્મપત્ની ભૂરિબેન સાથે રહેતાં હતા. ધરતીમાં અજોડ શ્રાવક.. પ્રભુ અને સાધુની સેવામાં તત્પર, પ્રતિક્રમણ કરતાં પશ્ચાત્તાપથી આસું સરે જાય.l૨૧,૨શા
૧. 8 આસતિ
પE