________________ 271 समतासागरे परिशिष्ट-२ 262 जीवबलेन भवति संचरणं, नास्ति शरीरे बललेशोऽपि / तथाऽपि गुरुकृपया मनोबलेन-अद्वितीयसाधनारतो मुनिः पञ्चमाराशेषकाले परमालंबनं ददे / સુકાઈ ગયેલ હોઠો, જીભ અને આંગળીઓ, જંઘાઓ પણ તાડના ઝાડ જેવી, માત્ર જીવના બળથી હલનચલન થાય છે. શરીરમાં બળનો અંશ પણ નથી. છતાં પણ ગુરૂકૃપાથી મનોબળથી અજોડ સાધનામાં રત આ મહર્ષિએ પાંચમા. આરાના સંપૂર્ણ સમયને વિષે પરમ આલંબના આપ્યું. રોગની તીવ્રતાથી થતી બેભાનાવસ્થામાં પણ તેઓ પ્રતિક્રમણાદિને યાદ કરતાં. તેમાં કોઈ શંકા નથી કે જે સંપૂર્ણ જીવનમાં ગુરૂને સમર્પિત રહે છે તેને સમાધિ સુલભ જ બને છે. હા, તેમણે સમાધિને મરણમાં પણ મેળવી. અને સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું. જાણે મોક્ષમાર્ગનું વિરામ. જિનશાસનારૂપી ગગનનો સૂર્ય અકાળે અસ્ત પામ્યો. અવિસ્મરણીય બની રહેશે આપનું સ્મરણ. આપશ્રીને કોટિશઃ વંદના. रोगतीव्रताकृत-मोहावस्थायामपि प्रतिक्रमणादिकं सस्मार। तदशंकितं च यद् ‘अखिलजीवने यो गुरोरधीनो भवति, तस्य सुलभैव समाधिः', आप तां मरणेऽपि / जगाम सुरालयं मोक्षाध्वविरामं, जिनशासनसूरोऽकालेऽस्तमाप / अविस्मरणीयस्मरणाय नमो नमः /