________________
२६९
समतासागरे
परिशिष्ट-२
___ मोहनीयोदयहीनो वेदनीयोदयः किमपि नास्ति । किं च, साधकात्मनो किं मरणभयोऽपि । रुचिराराधना कृता । विधिना मरणमुखादपि प्रत्यागमो बभूव ।
|| થ ષષ્ટમસ્તરા ; // महात्मनां मुखेन रुचिरस्वाध्यायश्रवणस्य लाभोऽपि लेभे। पुनरपि तीव्ररोगापायाद्-आयुषो रक्षा भूता।
तदनन्तरमपि महाविहार-तपास्यपि कृतानि । नितरां क्षामदेहो मात्रं-आयुषा न पपात । स महावीरस्तस्याऽपि देहस्य सारमाददे। महाव्याधिमहातपो-महास्वाध्यायमहासमता 'सकलमपि महतां महद्' - एतदपि प्रतीतं મતા
મોહનીયના ઉદય વગરનો વેદનીયોદય અકિંચિત્કર છે. વળી સાધનાત્માને મરણનો પણ શો ભય ? તેમણે સુંદર અંતિમારાધના કરી. નસીબજોગે મરણના મુખમાંથી પણ પાછા આવ્યા.
II અથ અષ્ટમ તરંગ II મહાત્માઓના મુખેથી સુંદર સ્વાધ્યાયના શ્રવણનો લાભ પણ મેળવ્યો. ફરીથી તીવ રોગના અપાયથી આયુષ્યબળે બચી ગયાં.
તેના પછી પણ મોટા વિહારો અને ઉગ્ર તપો પણ કર્યા. ખૂબ જ ક્ષીણ થઈ ગયેલ દેહ માત્ર આયુષ્યના બળે ટકી રહ્યો હતો. પણ આ મહાવીરે તેવા શરીરનો પણ કસ કાઢી લીધો. મહાવ્યાધિ.. મહાતપ... મહાસ્વાધ્યાય... મહાસમતા... “મહાપુરુષોનું બધું જ મહાન' તેની પણ પ્રતીતિ થાય છે.
ધન્ના અણગારની સ્મૃતિ કરાવતા તેમના દેહ પર હવે જરા નજર કરીએ. દાવાનળમાં બળી ગયેલ વૃક્ષ જેવો શ્યામ દેહ, સુકા તંબડા જેવું માથું, ઊંડી આંખો, ઉગ્ર કિરણોના તાપથી
धन्यसाधुस्मृतिदाता तस्य देह इषदतो वीक्षितो भवति । दवगतपादप इव श्यामो देहस्तीमितेतरालाबुरिव शिरो, गहननयने, तीव्रकिरणतापशोषितावधरी, रसना, करागुलयोऽपि। जघनावपि तालवृक्षाभौ । केवल