________________
२५९
समतासागरे
पू. पंन्यास - श्री भद्रंकरविजयगणिवराः संघस्थविरश्रीभद्रंकरसूरीश्वराः)
“મનુષ્યો ગાયત, નીતિ, પ્રિયતે હૈં પરન્તુ यो देवगुरुभक्तयाऽन्येभ्यो मार्गदर्शकं जीवनं जीवति तस्यैव जीवनं स्वपरोपासकं, चिरं तस्य स्मरणवन्दनादि कृत्वाऽन्येऽपि जीवा आराधका भवन्ति ।
सिद्धं चैतत् पंन्यासश्रीपद्मविजयगणिना गुरु भक्तिप्राप्तफलेन साधकबोधप्रदं साधनाप्रेरणादायि चास्य जीवनं बभूव ।
साधुवेषस्वीकारः साधुतादीप्तिकरणं चैतदुभयं भिन्नमस्ति । तस्योद्देशः साधुतादीप्तिकरणस्याऽभूत् । कदाचित् कश्चित् सत्त्वपुण्ययोरभावेनैव गुरुपुण्योपजीवकस्स्यात्, किन्तु न स तादृशोऽभूत्, गृहस्थजीवने सुखी बभूव, तथा संयमजीवनेऽप्यसी त्यागवैराग्यपुण्यबलेन स्वतन्त्रजीवने समर्थ आसीत्, परन्तु तद्धयेयं आत्मशुद्धिस्तदर्थं गुरुकृपाप्रापणं चासीत्, न तु जीवनमात्रम् । सर्वात्मनाऽस्मिन् यतित्वाऽसावधिकाधिक
परिशिष्ट-१
પૂ.પંન્યાસશ્રી ભદ્રંકરવિજયગણિવર (સંઘસ્થવિર શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી)
२६०
“મનુષ્ય જન્મે છે, જીવે છે અને મરે છે. પણ જે દેવગુરૂભક્તિથી અન્યોને માર્ગદર્શક જીવન જીવે છે. તેનું જ જીવન સ્વ-પર-ઉપાસક બને છે. ચિરકાળ સુધી તેમના સ્મરણ, વંદનાદિ કરીને અન્ય જીવો પણ આરાધક બને છે.
ગુરૂભક્તિનું ફળ પ્રાપ્ત કરીને પંન્યાસશ્રી પદ્મવિજયજીગણિવરે આ સિદ્ધ કર્યું છે. તેમનું જીવન સાધકને બોધ આપનારું અને સાધનાની પ્રેરણા આપનારું હતું.
સાધુવેષ સ્વીકારવો અને સાધુતા પ્રગટાવવી એ બંને ભિન્ન વસ્તુ છે. તેમનો ઉદ્દેશ સાધુતા પ્રગટાવવાનો હતો. કદાચ કોઈક સત્ત્વ અને પુણ્યના અભાવે ગુરૂના પુણ્ય પર નિર્વાહ કરે, પણ તે તેવા ન હતાં. તેઓ ગૃહસ્થ જીવનમાં સુખી હતા તેમ સંયમજીવનમાં પણ તેઓ ત્યાગ, વૈરાગ્ય અને પુણ્યના બળે સ્વતન્ત્ર જીવવા સમર્થ હતા.
પણ તેમનું ધ્યેય માત્ર જીવવાનું જ ન હતું,