________________
२५७
समतासागरे
परिशिष्ट-१
२५८
तत्पण्डितमरणं त्वतीव स्पृहणीयम्।"
(मुनिवर्यश्रीहेमचन्द्रविजया) ((વરાધેશનાક્ષવિનયદેવસૂરીશ્વરા))
“श्रीपूज्यस्य महत्यां रुचिरायां च साधनायां पूर्वभवाराधनायास्तु कारणत्वं स्यादेव किन्त्वस्मिन्नपि भवे गुरुद्वितयं प्रति यो समर्पणभावोऽभूत्, तस्यैव मुख्यकारणत्वं प्रतिभासते । सुदुष्करं खलु समर्पणं, किन्तु तदेव सर्वगुणमूलं, येन स्यूतोऽभूत् श्रीपूज्यस्य प्रत्येकात्मप्रदेशः।
તેમણે નાની વયમાં પણ અપૂર્વ આત્મકાર્ય કર્યું અને કરાવ્યું. તેમનું પંડિતમરણ તો અત્યંત સ્પૃહણીય છે.”
| મુનિવર્યશ્રી હેમચન્દ્રવિજયજી) (વૈરાગ્યદેશનાદક્ષ વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી))
“પૂજ્યશ્રીની મહાન અને સુંદર સાધનામાં પૂર્વભવની આરાધનાનું કારણ તો હશે જ, પણ આ ભવમાં પણ બંને ગુરૂવરો પ્રત્યે તેમનો જે સમર્પણભાવ હતો, તે જ મુખ્ય કારણ લાગે. છે. ખરેખર, સમર્પણ ખૂબ દુષ્કર છે, પણ તે જ સર્વગુણોનું મૂળ છે. પૂજ્યશ્રીનો પ્રત્યેક આત્મપ્રદેશ સમર્પણથી પરોવાઈ ગયો હતો.
સમર્પણના બળથી જ તેમણે સાધના કરી, કરાવી, પૂર્વમહર્ષિઓનું દૃષ્ટાન્ત પુરું પાડ્યું, બીજાઓને આલંબનભૂત જીવન વીતાવીને આપણી વચ્ચેથી ચાલ્યા ગયા.
પણ એવા સંસ્મરણો મુક્તા ગયા કે જે અવિસ્મરણીય છે. હવે તો તેમની ઈચ્છા મુજબ જીવન જીવવાનો યત્ન કરીએ એ જ આપણી એમને સાચી શ્રદ્ધાંજલિ છે.”
तबलेनैव साधना कृता, कारिता, पूर्वमहर्षीणां निदर्शनं निदर्शितं, परेभ्य आलम्बनभूतं जीवन व्यतीत्य अस्मन्मध्याद् गतः।
परन्तु तादृशानि संस्मरणानि दत्तानि यान्यविस्मरणीयानि । अधुना तु तदिच्छानुसारिजीवनयत्नः स एवास्माकं सत्यश्रद्धाञ्जलिरस्मै।"