________________
२६१
समतासागरे
गुरुकृपापात्रमभूत् । गुरुकृपा नाम कल्पलता । तन्मधुरफलं तु य आस्वादयेत् स एव ज्ञातुं क्षमः । तन्मरणं त्वद्भुतमभिलषणीयं च । इदृशो गुरुशिष्ययोग इदृशी च साधना बहुजन्मसाधनाबलत एव मिलेत् । भूयादस्यासमसाधनाऽन्येभ्योऽपि प्रेरणादायिनी સ્વ-પરજ્યાની વા”
परिशिष्ट-१
२६२
પણ આત્મશુદ્ધિ અને તે માટે ગુરૂકૃપા પ્રાપ્ત કરવાનું હતું. તેમાં સર્વાત્મના પ્રયત્ન કરીને તેઓ અધિકાધિક ગુરૂકૃપાના પાત્ર થયા. ગુરૂકૃપા એટલે કલ્પલતા તેના મધુર ફળને તો જે ચાખે, તે જ માણી શકે. તેમનું મરણ અદ્ભુત અને અભિલષનીય હતું. આવો ગુરૂશિષ્યયોગ અને આવી સાધના ઘણા જન્મોની સાધનાથી જ મળી શકે. તેમની અપ્રતિમ સાધના અન્યોને પણ પ્રેરણાદાયી અને સ્વપરકલ્યાણ કરનારી બની રહો."