SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ समतासागरे परिशिष्ट-१ પરિશિષ્ટ-૧ परिशिष्ट-१ // ગુIIનુવા:// (सिद्धान्तमहोदधि - श्रीमद्विजयप्रेमसूरीश्वराः) “संयमिनः संयमसहायस्य च वियोगेन दुःखं तु भवेदेव, किन्तु तदधिक आनन्दस्तत्सुन्दराराधनाया अस्ति । तेन संयमजीवनस्य विशुद्धपालनं तु कृतं, चरमसमयं यावदद्वितीयसमर्पणभावोऽपि धारितः । विषमरोगस्थितावपि मासक्षपणादि कृतम् । इदृश्यां स्थिताविदृशः साधको दुर्लभः ।" || ગુણાનુવાદ II સિદ્ધાન્ત મહોદધિ શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજી “સંયમી અને સંયમમાં સહાય કરનારના વિયોગથી દુઃખ તો થાય જ, પણ તેનાથી ય અધિક આનંદ તેમની સુંદર આરાધનાનો છે. તેમણે સંયમજીવનનું વિશુદ્ધ પાલન તો કર્યું અંતસમય સુધી અજોડ સમર્પણભાવ પણ રાખ્યો. વિષમ રોગની સ્થિતિમાં પણ માસક્ષમણાદિ કર્યું. આવી સ્થિતિમાં આવા સાધક દુર્લભ છે.” ( સંચમેકનિષ્ઠ પંન્યાસહેમન્તવિજયગણિવર્ય ((વિજય હીરસૂરીશ્વરજી)). (संयमैकनिष्ठ-पंन्यासहेमन्तविजयगणिवर्याः) ((વિનયદીરસૂરીશ્વરા)) “तन्मुख्यगुण आज्ञाप्रधानता, तन्मुख्यप्रवृत्ति गुर्वाज्ञाप्राधान्यतः संयमपालनकरणं तत्कारणं चासीत्।" “તેમનો મુખ્ય ગુણ આજ્ઞાપ્રધાનતા હતો અને તેમની મુખ્ય પ્રવૃત્તિ - ગુર્વાજ્ઞાની પ્રધાનતાથી સંયમનું પાલન કરવું અને કરાવવું - તે હતી.”
SR No.008488
Book TitleSamta Sagar Kavyam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherPindwada Jain Sangh
Publication Year2005
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy