________________
૨૬
समतासागरे
नवमस्तरङ्गः
२५२
(વસન્નતના) स्वर्गादपीश ! कुरु दिव्यकृपानिधिस्त्वम् प्रत्यग्रपुष्करघनोऽत्र कृपैकवृष्टिम् । संसारतापविततिः शमयानिशं नः कल्याणबोधिचरमार्थनमेव चैतद् ।।२७।।
ઓ ગુરુદેવ ! આપ ભલે સ્વર્ગમાં ગયાં.. પણ ત્યાંથી ય નૂતન પુષ્કરાવર્ત મેઘ બનીને આપની દિવ્યકૃપાને વરસાવતા રહેજો.. ઓ કૃપાનિધિ ! સંસારના સંતાપોને આપની કૃપાવૃષ્ટિથી શમાવતા રહેજો.. બસ... કલ્યાણબોધિની આનાથી વધુ કોઈ પ્રાર્થના નથી.IlRoll
इति वैराग्यदेशनादक्षाचार्यश्रीमद्विजयहेमचन्द्रसूरिशिष्यपंन्यासप्रवरकल्याणबोधिगणिवर्यविरचिते
समतासागरमहाकाव्ये
प्रशस्तिनाम नवमस्तरङ्गः ।।
ઈતિ વૈરાગ્યદેશનાદક્ષાચાર્યશ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરિશિષ્યપંન્યાસપ્રવરકલ્યાણબોધિગણિવર્યવિરચિત
સમતાસાગરમહાકાવ્ય
પ્રશસ્તિ-નામ નવમ તરંગ