________________
२४३
समतासागरे
नवमस्तराः
२४४
(શાર્દૂનવિદીકિતમ) क्षान्त्यातिक्षमविश्वजैत्रसहनः, श्रेष्ठस्तितिक्षाधरो रुग्वातैरपि कम्पशून्यहृदयो, साम्याम्बुधौ चन्द्रमाः । तिग्मातिप्रकरव्यथाविलवपु-र्न त्यक्तवान् धीरतां सक्तस्त्यागमहातपोजपगुणे, वीरः परार्थेऽवतात् ।।१५।।
ક્ષમા (પૃથ્વી)ની ક્ષમાને જીતી લેનારી ક્ષમા.. વિશ્વને ટપી જનાર સહનશક્તિ... તીવ તિતિક્ષાના સ્વામી.. રોગોનાં પહાડો તૂટી પડે છતાં ય અડોલતા.. સમતાના સાગરને ઉલ્લાસતા ચંદ્ર સમા ઓ સાધક ! તીવાતિતીવ પીડામાં ય આપે ધૈર્ય ન છોડ્યું.. આપ લંપટ તો હતા પણ ઉગ્ર તપ ત્યાગ ને જાપ-ધ્યાનમાં... ઓ પરાઈવીર મહર્ષિ ! આપ તારણહાર બનજો.II૧૫ll
જગતમાં... કોઈ ઉગ્ર તપાવી છે.. કોક બુદ્ધિમાન છે... કોઈ ત્યાગી છે... કોઈ સમર્પિત છે... કોઈ વિનીત છે... કોઈ શિષ્યહિતમાં રત છે, તો કોઈ જિનભક્તિમાં.. પણ.. પંન્યાસપ્રવર પદ્મવિજયજી ગણિવર્ય એટલે સર્વગુણસંપન્ન અને સર્વશ્રેષ્ઠ.. કોટિ કોટિ વંદના તે મહાસાધકને... III
(શાર્દૂત્વવાદિતમ) केचित्तीव्रतपोरतास्त्रिभुवने, केचिद्महाधीयुताः केचित्त्यागगुणास्समर्पणभृतः, केचिद्विनीतास्तथा । केचिच्छिष्यहिते रता जिनवरे, भक्त्या सजू केचन पंन्यासप्रवरं तु पद्मगणिनं, वन्दे गुणैः संवृतम् ।।१६।।
(વિયોનિની) समतावरसागरोऽवतात्
भवभीतेरभयः क्षमानिधिः । अपि केन्सररोगपीडितो
न कदाचित्कृतवान्नधीरताम् ।।१७।।
કેન્સરની કાતિલ.. કારમી પીડામાં કદી અધીરતા દેખાડી નથી...ઓ નિર્ભય સાધક !... ઓ સહનશીલતાના ભંડાર... ઓ સમતાસાગર ગુરુદેવ ! આપ અમારા ભવના ભયને ભાંગશો ને ?IIII.