________________
२४१
(રૂન્દ્રવન્ના)
एतद्गुरुप्राप्तचरित्रसद्मा चैतद्गुरुप्राप्तविचित्रप्रज्ञः एतद्गुरूणां पदपद्मभृङगः
समता सागरे
ત્યાળવોધિઃ તવાનું ચરિત્રમ્ ||૧૧||
(અનુષ્ટુપ્)
खारिखयुगले वर्षे, पिण्डवाडापुरे मया । ગુરુપાપ્રમાવેન, રચિતં ચરિત ધ્રુવઃ ।।૧૨।।
अल्पाख्यानकृतागाश्चा- ऽस्म्यनल्पगुणशालिनः । તસ્મૈ ચોત્સૂત્રમાપાયે, મિથ્યા મે દુષ્કૃત મવેત્ ।।૧૩||
शुध्यतां मे क्षतिश्चात्र कृतकृपैः सुकोविदैः । सावृतेः सूक्ष्मबुद्धेः सा मादृशस्य न किं पुनः ? । । १४ ।
नवमस्तरङ्गः
२४२
આ છે બેજોડ ગુરુદેવોની બેજોડ પરંપરા... આ ગુરુદેવોની કૃપાથી ચારિત્રની પ્રાપ્તિ થઈ... આ ગુરુદેવોની કૃપાથી કંઈક પ્રજ્ઞાની ય પ્રાપ્તિ થઈ.. અને આ ગુરુદેવોના ચરણકમળના ચંચરીક (ભ્રમર).. કલ્યાણબોધિ (પં.કલ્યાણબોધિવિજયજી ગણિવર્ય)એ આ ચરિત્રની રચના કરી.||૧૧||
જડબુદ્ધિ એવા મારાથી આ રચના થઈ... આ પ્રભાવ છે માત્ર ગુરુકૃપાનો... રચના સંપૂર્ણ થઈ વિ.સં.૨૦૬૦ પિંડવાડા, (પૂજ્યશ્રીની સ્વર્ગવાસભૂમિ) રાજસ્થાન [૧૨]
અનલ્પ ગુણોના સ્વામિના આ ચરિત્રમાં
અલ્પોક્તિથી કરેલ અપરાધ માટે અને જો કાંઈ
ઉત્સૂત્ર ભાષણ થયું હોય તો તેના માટે મિચ્છા મિ દુક્કડમ્ ॥૧૩॥
છદ્મસ્થ એવા સૂક્ષ્મબુદ્ધિની પણ ક્ષતિ થાય
તે સુસંભવિત છે. તો પછી મારા જેવા મંદબુદ્ધિની તો થાય જ ને ? કૃપા કરીને વિદ્વદ્ધર્યો મારી ક્ષતિનું શોધન કરે.।।૧૪