________________
समतासागरे
अष्टमस्तरडगः
२१४
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्हानिशून्यश्चिदानन्द -मयो ज्योतिर्मयस्तथा । વરેન્થરાત્મનાત્મવ, દૃષ્ટવ્યો યત્નત: સવા”TI૧૪૩ //
બેભાનાવસ્થામાં પણ પ્રતિક્રમણાદિને
અક્ષય.. ચિદાનંદમય.. પરમ-જ્યોતિર્મય.. બસ.. હંમેશા આવા આત્માને જોવા પ્રયત્ન કરવો."I૧૪all
स्थाने महाव्यथायाः स, स्थितो शुश्राव तद्युदा । यापनादिनिरीहश्च, समाधये यतोऽभवत् ।।१४४ ।।
ઘોર પીડામાં ય આવી પ્રેરણાઓ ઝીલીને અપૂર્વ શાતા મળે છે.. ઉપચારોની કોઈ પરવા નથી... એક જ Aim છે... સમાધિનું...ll૧૪૪ll
महर्षयस्तदा भानु -यशोदेवत्रिलोचनाः । पितृवत् तत्समाधेश्चा -ऽकार्पुरतीव वर्धनम् ।।१४५।।
પિતા જેવું વાત્સલ્ય વરસાવતા આ. ચશોદેવસૂરિ, પં.ભાનુ વિ., પં.ત્રિલોચન વિ.વગેરે સતત તેમની સમાધિ વધારી રહ્યા છે.ll૧૪પ
प्रकर्षणागतास्तस्य, वन्दनार्थं महाजनाः । तिग्मपीडाव्यथाक्रान्तो, स्मित्वाऽऽशीश्च ददे तकान् ।।१४६॥
વંદન માટે.. લોકો, સ્વજનોના ટોળે ટોળા ઉમટે છે.. પીડા ભયંકર છે.. પણ મધુર સ્મિતા રેલાવીને પૂજ્યશ્રી સહુને ધર્મલાભ આપી રહ્યા છે.ll૧૪શા.
क्रमणं पानकस्यास्य, शुषिरात् पुष्टिरोधकम् । महर्षेर्दुर्बलं गात्रं, प्रकर्षेणाऽकरोत्तदा ।।१४७ ।।
છિદ્રમાંથી પ્રવાહી નીકળતું રહે છે... પોષણ નહીવત છે.. ને શરીર.. કૃશતર... કૃશતર થઈ રહ્યું છે.ll૧૪oll
૧. પ્રયત્નશીલ