SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ समतासागरे अष्टमस्तरङ्गः ૨૧ आद्याक्षरमयं संक्षिप्तचरित्रम् दमिनोऽपि समर्थस्य, शास्त्रे मनो ह्यसम्भवि । देयमेवावधानं त -देकैव हि पदे तदा ।।१३८ ।। આપ્યું. રોગની તીવ્રતાથી થતી ત્યારે સમર્થ સાધુને પણ શાસ્ત્રમાં મન રાખવું અશક્ય થઈ જાય છે. તેથી આ સમયે મનને કોઈ જ એક જ પદમાં લગાડી દેવું.”II૧૩૮ रोचिष्णुस्तत्पदस्यापि, मृत्यावाराधको भवेत् । गरिष्ठोऽसौ भवेनाशु, त्रयेणैव विमुच्यति ।।१३९ ।। બસ આવા એક જ પદના ચિંતનમાં જેઓ દેહ છોડે છે.. તે ય આરાધક બને છે, ને ઉત્કૃષ્ટથી ત્રણ ભવમાં મોક્ષે જાય છે.ll૧૩૯ll तीव्रभावनया चित्ते, भावनीयं, पुनः पुनः । व्रतिनो मे भयं किं ? मे, चात्मैवास्त्यवलम्बनम् ।।१४०।। ફરી ફરી ભાવનાઓથી ખૂબ જ ભાવિત થવું. હું સાધુ છું... મારે ભય શેનો ? મારો આત્મા જ મને આધાર છે.ll૧૪ ગા. तारकोऽपि स एवैवं, सद्रत्नत्रितयात्मकः । कृतं कृत्स्नैश्च बाह्येश्च, पदाथैर्युत्सृजामि तान् ।।१४१ ।। દર્શન-જ્ઞાન-ચાગ્નિ પણ મારો આત્મા જ છે. તે જ તારક છે. બહારના બધા પદાર્થોથી સર્યુ... તે સર્વને હું વોસિરાવું છું...I૧૪ll तन्मेऽस्त्यनन्तवीर्यात्मा, सिद्धात्मसविधो हि सः | मोहमुक्तो निराकार, आत्मा परचिदात्मकः ।।१४२ ।। અનંતવીર્યસ્વરૂપી.. સિદ્ધ ભગવંતોનો સાધર્મિક... મોહની જંજાળોથી મુક્ત... અમૂર્ત.. પરમજ્ઞાનમય.. હા, આ છે મારો આત્મા... II૧૪રવા ૧. અનંત વીર્ય સ્વરૂપ ૨. સમાન
SR No.008488
Book TitleSamta Sagar Kavyam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherPindwada Jain Sangh
Publication Year2005
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy