________________
समतासागरे
अष्टमस्तरङ्गः
१९८
તાડના ઝાડ જેવી...
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्पित्सद्देहेऽपि यत्किंचि-दपि सारो भवेद्यदि । तावदपि भवेद्दग्धः, शरीरसममेव हि ।।१०४ ।।
દેહ તો જવાનો... પણ તેમાં જે કાંઈ કસા રહી જશે.. તે ય તેની સાથે જ બળી જશે... માટે તેનો જ ઉપયોગ કેમ ન કરી લેવો ? II૧૦૪ll
लग्ने वह्नौ गृहे स्वामिः, सारवस्तु जिघृक्षति । वृत्तिना तस्य निःशेष, सोऽसृजादिं चकर्ष च ।।१०५ ।।
क्षामोऽसौ चाऽभवत्तावत्, शक्तो नोत्थातुमप्यहो !। भौमक्षमोऽक्षमः किन्तु- बैच्छदुग्रतपो यतिः ।।१०६ ।।
ઘરમાં આગ લાગી ગઈ... ઘર તો બચવાની શક્યતા જ નથી. પણ હવે તેના માલિકનું એક જ લક્ષ્ય છે. સાર વસ્તુઓ લઈ લેવાનું. બસ.. આ સાધકને ય એ જ ઈચ્છા છે. લોહીના બુંદે બુંદનો ઉપયોગ કરી લેવાની... I૧૦પી.
અશક્તિ એટલી વધી ગઈ કે જાતે ઉઠ બેસ પણ શક્ય નથી.... જેની સહનસમીપે પૃથ્વી પણ ઝાંખી પડે... આટલી અશક્તિમાં ય આ મહાત્માને ઉગ્ર તપો કરવા છે... કાયાને ટકા જ મારવા છે. ll૧૦ાા
હાય.. ગુરુદેવ ! અમે આપની અનુમોદનાના બે આંસુ પાડ્યા સિવાય કશું કરી શકીએ તેમ નથી... આપના શિષ્ય તો ખરા.. પણ માત્ર લૂખા અનુમોદક...ll૧૦ell
के वयम् ? अश्रुपातेना - ऽन्यत्कर्तुमप्यनीश्वराः । वयं शिष्या गुरो ! मात्रं, शुष्कानुमोदनापराः ।।१०७।।
૧. પડવાને ઈચ્છુક