SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૬ समतासागरे अष्टमस्तरङ्गः १९६ आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्कम्रचारित्रभाजाऽपि, यमनियमशालिना । रां चारित्रादशेषं च, महारसस्य चाददे ।।९९।। गुरुध्यानजपौ कृत्वा, क्षायिकमिव दर्शनम् । लटभप्रणिधानोऽसौ, प्राप्तवाँश्च महामतिः ।।१०।। અને આંગળીઓ. જંઘાઓ પણ પ્રકૃષ્ટ ચમનિયમશાલી આ સાધકે સુંદર ચારિત્ર પાળીને ચારિત્રનો રસ કાઢી લીધો છે.ll૯૯ll દીર્ઘ. સુદીર્ઘ ધ્યાન.. જાપ કરીને સમ્યગ પ્રણિધાનો દ્વારા સદ્દર્શનને ક્ષાયિકની નિકટ પહોંચાડી દીધું છે.ll૧૦૦II यो देहोऽपि सुजीर्णोऽभूत्, तस्याऽपि कृष्टवान् रसम् । पिशुनमस्ति तद्वृत्त्या- स्तन्मासक्षपणादिकम् ।।१०१ ।। જીર્ણ... સુજીર્ણ દેહનો ય બરાબર કસ કાઢી લીધો છે... તેનું Proof છે તેમણે કરેલી માસક્ષમણાદિ ઘોર તપશ્ચર્યાઓ.ll૧૦૧. जयिनो लोकसंज्ञाया- स्तोषो नैतावताऽपि हि । घनतररणायासौ, कर्मणोत्कण्ठितो भृशम् ।।१०२ ।। લોકસંજ્ઞા પર જ્વલંત વિજય મેળવનાર આ મહાસાધકને આટલાથી સંતોષ નથી. તેમને ઉત્કંઠા છે કર્મો સાથેનો એક winning shot મારતો ભારે રણસંગ્રામ ખેલી લેવાની. ૧૦૨ नालधुनेव कालेन, यावद्वम पतेन्ननु । वर्धमानशिखाजाले, चितागतहुताशने ।।१०३।। કદાચ તેઓ વિચારતા હશે કે, “બસ.. થોડા સમયમાં આ દેહ. ભડ ભડ થતી જવાળાવાળી.. ચિતાની આગમાં રાખ થઈ જવાનો...ll૧૦૩ll ૧. સુંદર ૨. દાન ૩. યમતિ જોવા ૪. થોડા (ન અલઘુ)
SR No.008488
Book TitleSamta Sagar Kavyam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherPindwada Jain Sangh
Publication Year2005
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy