SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ १९३ समतासागरे अष्टमस्तरङ्गः સુકાઈ ગયેલ હોઠો, જીભ आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्परमर्षेश्चतुर्मासी, चरमैव हि साऽभवत् । शोभनतमभावैस्स, उपोषितः प्रवेशने ।।९४ ।। આ હતું... પૂજયશ્રીનું ચરમ ચાતુર્માસ.. ઉછળતે ઉમંગે ચાતુર્માસપ્રવેશના દિને તેમણે ઉપવાસ કર્યો.il૯૪TI षिङ्गत्वेतरवतेजोभिः - देवगुरुकृपाबलेः । तापनस्तपसामैच्छ - दुग्रं रणं कुकर्मभिः ।।१५।। એક બાજુ બહાચર્યનું તેજ.. બીજી બાજુ દેવગુરુકૃપા. આ તપતેજભાસ્કર આના બળે કર્મો સાથે એકભારે જંગ ખેલી લેવાનું ઇચ્છતા હતા.II૯૫. वरसंहननाभावा - द्यद्यपि नेह वाञ्छितम् । धर्मोऽस्योऽभून्मृतप्राय:, कर्माणि स्युर्यथा त्विति ।।१६।। ભલે પ્રથમ સંઘયણના અભાવે આ જ ભવે સંપૂર્ણ કર્મક્ષય ન થાય.. તેમનું લક્ષ્ય હતું કર્મોને મૃતપ્રાયઃ કરી દેવાનું..l૯ઘા रौरवयातनाभाजो, कृशस्य शरीरस्य हा !। रतोऽभूत्स रसाकर्ष- कर्मणि परमर्षिहृद् ।।१७।। કાતિલ વેદના... તદન કૃશ શરીર છતાં ય પૂર્વ મહર્ષિઓની યાદ અપાવતા આ સાધકને શરીરનો કસ કાઢી લેવો હતો.I૯oll स यथा हीानिर्यास कर्षकोऽपि पुनः पुनः । नावाप्नुवन् रसैस्तोषं, पलालमपि नोज्झति ।।९८।। જોયો છે શેરડીનો રસ કાઢનારને ? એક વાર શેરડીમાંથી રસ કાઢ્યાથી સંતોષ નથી.. તે કૂચાને ય ફરી ફરી નાખે જ જાય છે એક જ લક્ષ્ય છે.. એક ટીપું ય નકામું જવા દેવું નથી.I૯૮ll ૧. બ્રહ્મચર્ય ૨. મે- એકેવ
SR No.008488
Book TitleSamta Sagar Kavyam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherPindwada Jain Sangh
Publication Year2005
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy