________________
૧૮૨
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
लालसोऽधिकवैराग्ये, बहुमानप्रकर्षहृद् ।
बुद्ध्या बृहस्पतिस्सोऽपि शुश्राव भावितो गुरुम् ।। ८५ ।।
रिष्टैकघातिनाऽनेन, तपसामादृतिः कृता । વર્ધમાનપ્રમોવેન, વર્ધમાનવરોને ।।૮૬।।
समता सागरे
शिखी यथाऽम्बुवाहेन, तपसाऽऽप प्रसन्नताम् । रोचते यन्नरेभ्यो हि प्रसन्नताविधायि तत ॥ ८७ ।।
यो भिन्नभिन्नोऽपि तपोऽष्टादशवासरम् । āત્ત ! પ્રવૃષ્ટપીડાયાં, પ્રવૃષ્ટ તઘ્ધાર સઃ ।।૮૮।।
૧. પાપ ૨. (કિરણોથી) વધતા સૂર્ય છતે ૩. મોર
अष्टमस्तरङ्गः
१९०
તુંબડા જેવું માથું... ઊંડી
સહજ વિરાગી પૂજ્યશ્રીને હજી વૈરાગ્યનો
લોભ હતો. પોતાની બૃહસ્પતિ જેવી બુદ્ધિને બાજુ પર મૂકી પ્રકૃષ્ટ બહુમાનથી ભાવિત થઈને તેઓ ગુરુદેવનું પ્રવચન સાંભળતા.II૮૫
તેમનું લક્ષ્ય હતું... કર્મને ભસ્મીભૂત કરવાનું... ફરી તપના મનોરથો થયાં. ચૈત્ર મહિનો... ગરમી વધતી જતી હતી.. પણ તે ગરમીને ય overtake કરી જતો હતો તેમનો ઉલ્લાસ.II૮૬ના
વાદળનો ગર્જારવ ને મોરનો કેકારવ... પૂજ્યશ્રીની પ્રસન્નતા તપમાં વધતી ગઈ. Human nature છે કે જે યોગ ગમે... તેમાં પ્રસન્નતા વધતી જાય.ાિ
તેમણે (૫-૪-૨-૩-૩-૧) છૂટક છૂટક ૧૮ ઉપવાસ કર્યા.. ધન્ય મહાત્મા... ઊંચો રોગ.. ઊંચી પીડા.. ઊંચો તપ.Iતા