________________
१८७
समता सागरे
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
मोहजेता समाधौ स, मग्नो संवेगवृद्धिकृत् । देवाभस्तीव्रतोदेषु, पतितो दुर्विधेस्तदा । । ८१ ।।
हस्समताप्रियायां स सम्यगसहत व्यथाम् । स्तमितः कृपया देव- गुर्वी रुग्प्लोषभाग् न हि ।। ८२ ।।
मितेतरप्रभावेन, परां कृत्वा प्रभावनां ।
ते सर्वेऽप्यागताः पाल- नपुरे सोत्सवं तदा ।। ८३ ।
तदा पुरमभूद्मग्नं, वैराग्यैकनदीश्वरे ।
राजते स्म प्रभावेन, भानोर्भानुः प्रभावकः । । ८४ । ।
૧. રક્ત ૨. આર્દ્ર ૩. દાહ ૪. ઘણા પ. શ્રેષ્ઠ
अष्टमस्तरङ्गः
૧૮૮
શ્યામ દેહ...... સુકા
દેવસમા પૂજ્યશ્રી મોહનો વિજય કરી રહ્યા હતાં. સમાધિમગ્ન હતાં. સંવેગ પણ વર્ધમાન હતો... તેવામાં રોગે ઉથલો માર્યો... પીડાઓએ માઝા મૂકી.૮૧]
પણ તેઓ તો આશિક હતા સમતાના.. ખૂબ સારી રીતે સહન કરી લીધું... તેઓના આત્માનો પ્રદેશે પ્રદેશ આર્દ્ર હતો... દેવ ગુરુની કૃપાથી.. હવે રોગો તેને બાળવા સમર્થ ન હતાં.ચા
પ્રચંડ પ્રભાવ ને પ્રચંડ પ્રભાવના.. ઉપધાન તપ પછી સપરિવાર સૂરિદેવ પાલનપુરે પધાર્યા... સંઘે સુંદર સ્વાગત કર્યું.॥૩॥
ભાનુ (સૂર્ય)સમા પ્રભાવથી શોભી રહ્યા હતા પ્રભાવક પ્રવચનકાર પૂ.પં.ભાનુવિ.ગણિવર... વૈરાગ્યના મહાસાગરમાં મગ્ન બન્યું.. સમગ્ર પાલનપુર.. ll૪॥