SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ समतासागरे अष्टमस्तरङ्गः ૧૮ર आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्धर्महीनो ह हा ! बाढ- मशुभकर्मबन्धकः । न्यक्कृतनारकीपीडाः विषचक्रे पतत्यहो !||६५।। ( ત્રિર્વિરોગમ) ધન્ના અણગારની સ્મૃતિ કરાવતા તેમના ઓહ... ધર્મના અભાવે અશુભ કર્મો બાંધે છે.. ફરી નરક જેવી પીડા ભોગવે છે ને બસ આ વિષચક્ર.. પીડા... દુર્ગાન... પીડા.. ચાલ્યા જ કરે છે.IIકપી. साधवस्तु वयं वर्याः, भूयोऽसातेन वर्जिताः । धुताविवेककुध्यानाः, सद्गुरुसङ्गशोभिताः ।।६६।। અમે તો સાધુ છીએ... તેમના જેવી પીડા ય નથી... અવિવેક કે દુર્થાન નથી... સદ્ગુરુનો સંગ મળ્યો છે. શા स्मृत्वेदं कम्पते चित्तं, यदि सद्गुरुवर्जिताः । तितिक्षादिप्रशून्याश्चा- भविष्यामः कथं हहा! ।।६७।। હા... આ પરિસ્થિતિમાં જો સદ્ગુરૂ ના મળ્યા હોત... તો સહનશીલતા વિના શું થાત ? તેની કલ્પના ય ધ્રુજાવી દે છે.Iકoll दावे दुःखेऽधुना किन्तु, यदि पातयिता विधिः । ताकरेऽस्मिन् समाधे किं,गतं नो ? नो भयं हि नेः ।।६८ ।। પણ હવે તો ભલે ને નસીબ દુઃખના દાવાનળમાં ફેંકી દે.. આ સમાધિના અમૃતકુંડમાં આપણને શો ભય ? આપણું શું બગડી જવાનું ?li૬૮ જે આવી પડ્યું છે તેને અન્યથા કરવા તો પરમાત્મા ય સમર્થ નથી... હવે તો સહનશીલતા વધારવી તે જ એક કર્તવ્ય છે.al૯ll तमन्यथाऽपि लोकेशः कर्तुं न प्रभवत्यहो !। स्यदो सहिष्णुतायास्स्या- द्वर्धितः कृत्यमेव नः ।।६९।। ૧. જંગલ ૨. અમૃતકુંડ ૩. અમારું ૪. નથી. ૫. અમને
SR No.008488
Book TitleSamta Sagar Kavyam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherPindwada Jain Sangh
Publication Year2005
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy