________________
|| મા તૃતીય: સf: I.
(થા) रम्या धर्मप्रतापै-हृतदुरितचया, वन्दनीया सुराणामश्वस्तम्बेरमश्चा-लघुतरविभवा, चेन्द्रकेतुप्रकृष्टा । भक्तीन्दूष्णांशुसङ्ख्यैः, प्रशमरसभरैः, साधुभिः साधुशोभा, लोकैः कीर्णा सहस्र-रभवदनुपमा, केवलज्ञानयात्रा ।।१।। ज्योतिर्वेत्ता ददौ यं, समयमतिशुभं, श्रीयशोदेवसूरिस्तस्मिंश्चोत्सर्पणानि, प्रवरधनमुचै - राहतैरादृतानि । सङ्ख्या चायस्य भूता, त्वखिलजनपदे, भारतेऽष्यद्वितीया, जैनेन्द्रे भक्तिभाजां, सततमतुलता, यातु लक्ष्मी नितान्तम् ।।२।। प्रत्यग्राणां जिनाना-ममृतरसमय, मूर्तिसन्मण्डलं तु काले पुण्यातिपुण्ये, ह्यधिवसनविधिं प्राप्य संवर्धिताभम् । प्राप्नोत् सूरीश्वराभ्यां, जिनपतिगणभृत्सन्निभाभ्यां वराभ्यामुत्कृष्टं चाञ्जनं तद्, वितरति जिनतां, मूर्तये पावनीं यत् ।।३।।
- परमप्रतिष्ठा છે અથ તૃતીય સર્ગ II પછી ધર્મપ્રતાપોથી રમ્ય, દુરિતસમૂહને હરનારી, દેવોનેય વંદનીય અશ્વો, હાથીઓથી ખૂબ વૈભવી, ઈન્દ્રધ્વજથી પ્રકૃષ્ટ, પ્રશમરસના સંભાર સમા ૧૧૯ મુનિવરોથી સુંદર શોભાવાળી, હજારો લોકોથી સંકીર્ણ અનુપમ એવી કેવળજ્ઞાન યાત્રા થઈ.IIII
જ્યોતિર્વેત્તા શ્રીયશોદેવસૂરિએ જે અતિ શુભ સમય આપ્યો હતો. તેમાં ઉત્તમ દાનવીર એવા શ્રાવકોએ ઉછામણીઓનો આદર કર્યો. એ (ઉછામણીમાં) લાભનો આંકડો સમગ્ર ભારતમાં બેજોડ હતો. ખરેખર... જિનભક્તિ- ધારકોની લક્ષ્મી સતત અત્યંત અતુલતાને પામો.liરા
સુધારસમય એવો નૂતન જિનપ્રતિમાઓનો સુંદર સમૂહ પાવનથી ય પાવન એવા સમયે અધિવાસના વિધિને પામીને ખૂબ વધેલી શોભાવાળો થયો. અને પછી તીર્થંકર-ગણધરની જોડી સમા બે પરમ સૂરિવરો (સૂરિ પ્રેમ અને સૂરિ ચશોદેવ) વડે ઉત્કૃષ્ટ અંજન પામ્યો કે જે અંજન મૂર્તિને પાવન એવી પ્રભુતા અર્પિત કરે છે.lla
અંજનશલાકા
૧. હાથી ૨. ધ્વજ. 31નશeણામ