________________
મંદિર પધારો સ્વામિ સલૂણા
प्रत्यूषे मोक्षभद्रं, ह्यभवदनुपमं, प्रेमभानुप्रवाग्भिर्नूले चैत्ये नमश्चा- नलरथविरतौ, कर्तुमग्र्यां प्रतिष्ठाम् । भव्याभा वर्ययात्रा, सकलसमुदया, मण्डपं तत्र याता, યત્રામૂવાનુઐત્યા-નુઽનિનસન, સંવૃત્ત સત્તમૈઃ ।।૪।। देवानां पूजनीयः, प्रतिहतदुरितो, दुःखहेतुप्रणाशी, पीयूषैर्निर्मिताङ्गो, नमिजिनभगवान्, रम्यराजीवनेत्रः । प्राप्तः पुण्यां प्रतिष्ठां, प्रणिधिवरयुजा, प्रेमसूरीश्वरेण, સુત્રા વત્તવધાના, પ્રવરત્તુળમૃતા, શ્રીયશોવેવમાં ।।।।
राधस्येमा चतुर्थी, विधुकरविमला, निर्मलाऽभून्नितान्तं, यस्यामेषा प्रतिष्ठा, नमिजिनभगवद् बिम्बसत्का बभूव । षष्ठ्याश्चाऽभूत्प्रतीक्षा, कुतुकशतयुता, पूर्जनानां यतोऽत्र, મુલ્યે ચૈત્યે પ્રતિષ્ઠા, સવિધસમયા-મૂગ્નિનાનાં પુનાના ।।દ્દકા
૧. આભા = શોભા ૨. કમળ ૩. પ્રણિધાન ૪. પદ ૫. વૈશાખ ૬. ચંદ્રકિરણ ૭. નજીક
श्रीवीरविक्रमे श्रीवीरजिनप्रतिष्ठा
३९
સવારે સૂરિ પ્રેમ અને પં. ભાનુવિજયજીની દેશનાથી મોક્ષકલ્યાણક અનુપમ થયું. પછી સ્ટેશન પાસે આવેલ નમિજિનના નવજિનાલયમાં ઉત્તમ પ્રતિષ્ઠા કરવા માટે સકળસંઘ સાથે ભવ્યશોભાવાળી પરમયાત્રા (વરઘોડો) ત્યાં મંડપમાં ગઈ, કે જ્યાં આબુના દેરાંના નાનાભાઈસમું જિનાલય હજારો ભક્તોથી વીંટળાયેલ હતું.૪
દેવોને ય પૂજનીય, પાપોનો પ્રતિઘાત કરનારા, દુ:ખહેતુનો પ્રકર્ષથી નાશ કરનારા, સુધામય શરીરવાળા, રમ્યકમળ જેવી આંખવાળા શ્રીનમિજિન ભગવાન ઉત્તમ પ્રણિધાનથી યુક્ત એવા પ્રેમસૂરીશ્વરજી વડે પુણ્ય પ્રતિષ્ઠા પામ્યા. હા... સૂરિ પ્રેમે જેમને પોતાની પાટ સોંપી હતી તેવા પ્રવરગુણવાળા શ્રીયશોદેવપ્રભુ સાથે જ હતાં.પ
ચન્દ્રકિરણ સમાન ઉજ્જવળ આ દિવસ - વૈશાખ સુદ ૪ નો દિવસ ખૂબ જ નિર્મળ થયો કે જેમાં આ નમિજિનભગવાનના બિંબની પ્રતિષ્ઠા થઈ. બસ... હવે તો સેંકડો ઉત્કંઠાઓ સાથે નગરજનોને છઠના દિવસના પ્રતીક્ષા હતી. કારણ કે હવે અહીં મુખ્ય ચૈત્યમાં જિનેશ્વરોની પાવન પ્રતિષ્ઠાનો સમય નજીક હતો.Isl
વીરવિક્રમ જિનાલયે શ્રી વીર જિનપ્રતિષ્ઠા