________________
સંપત્તિઓના સ્થાનસમી શ્રીજિનવરની ઉત્તમ ભક્તિ ભવ્યજીવોના ચિત્તકમળમાં સતત વિસ્તાર પામો. કે જે માનિની (હઠીલી) એવી મુક્તિને વશ કરે છે અને ભદ્રિક જીવોને કલ્યાણબોધિ (સમ્યગ્દર્શન) ની દાતાર થાય છે.ll૪૦
મંદિર પધારો સ્વામિ સલૂણા
(માનિની) जिनवरवरभक्तिः, सम्पदानां पदं सा,
सततमपि तता स्तात्, भव्यचेतोऽम्बुजेषु । इह गमयति मुक्तिं, मानिनीं वश्यतां या,
वितरति सरलेभ्यो, या च कल्याणबोधिम् ।।४०।। इति वैराग्यदेशनादक्षाचार्यहेमचन्द्रसूरिशिष्यपंन्यासकल्याणबोधिगणिगुणिते
परमप्रतिष्ठाखण्डकाव्ये श्रीप्रेमसूरिभव्यनगरप्रवेशः- शताधिकमुनिनिश्राश्रीपञ्चकल्याणकपरममहोत्सव-वर्णन-नामा
દ્વિતીયઃ સ: |
ઈતિ વૈરાગ્યદેશનાદHઆચાર્યહેમચન્દ્રસૂરિશિષ્યપંન્યાસકલ્યાણબોધિગણિવર્યગુણિત
મંદિર પધારો સ્વામિ સલૂણા' અનુવાદ શ્રીપ્રેમસૂરિ ભવ્યનગરપ્રવેશ-શતાધિકમુનિનિશ્રાશ્રી પંચકલ્યાણકપરમમહોત્સવ વર્ણન નામનો
દ્વિતીય સર્ગ.
पञ्चकल्याणकोत्सव:
-પંચકલ્યાણકૌત્સવ