________________
બેન્કોના અવાજોએ આકાશ-પૃથ્વીને ભરી દીધા હતા.. આખી નગરીને મહોલ્લાસના પૂંજે ભરી દીધી હતી. નગરની સ્ત્રીઓએ સુંદર ભક્તિથી મંગળકળશોને ધારણ કર્યા હતા.IfIl
મંદિર પધારો સ્વામિ સલૂણા. द्यावाभूमौ तूर्यगणैर्भूतायां,
पुर्यां महोल्लासचयै तायाम् । घृतेषु माङ्गल्यनिपेषु चोच्चैः,
सद्भक्तितः पूर्वनिताभिरत्र ।।४।। पूर्णेषु मार्गेषु जनैश्च नन्द्या___ वर्तादिभिः शोभितसञ्चरेषु । उपाश्रयस्याथ पदं प्रपेदे,
यात्रा तु सोल्लासमहो ! गुरूणाम् ।।५।। असाध्यरोगी ह्यपि तीव्र पीडां,
पंन्यासपद्मो ह्यवधीर्य धीरः । आयात आर्यो विनयैकदक्षो,
રો: પુર: સપ્તમસૂપવાસ: Tદ્દા
રસ્તાઓ લોકોથી Houseful થઈ ગયાં હતાં અને નન્દાવર્ત વગેરેથી શોભતા હતા. અને એમ કરતાં કરતાં ઉલ્લાસ સાથે ગુરુવરોનું સામૈયુ ઉપાશ્રયના સ્થાને આવી પહોંચ્યું. IN
અસાધ્ય (કેન્સર) રોગના ભોગ બનેલા ધીરપુરુષ, આર્ય પંન્યાસપ્રવર પદ્મવિજયજી ગણિવર્ય પોતાની તીવ્ર પીડાની
અવગણના કરીને ગુરુની સામે આવી પહોંચ્યા. હા, તેઓ વિનયમાં અનન્ય દક્ષ હતા, વળી તેમને ત્યારે સુંદર (શેષયોગસાપેક્ષ) એવો સાતમો ઉપવાસ પણ હતો.liાા
. સર્વત્ર સત સપ્તમી | ૨. કળશ ૩. રસ્તા ૪. કેન્સરરોગ ૫. પુ + ૩૫વામ: स्वागतयात्रा
સ્વાગતયાત્રા