SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ परमप्रतिष्ठा તેઓ સૂરિ પ્રેમના જમણા હાથ સમાન, સમર્પિતાત્મા, સમતાસુધાસાગર હતાં. ઉત્તમ શિક્ષણ આપવા વડે તેઓ મુનિઓની માતા હતા, તો સુંદર સંયમ વડે જીવોના પાલનહાર પણ હતા.nloll सोऽभूद् गुरोर्दक्षिणहस्तकल्पः, समर्पितात्मा समतामृताब्धिः । माता मुनीनां वरशिक्षणेन, पाताऽऽत्मनां शोभनसंयमेन ।।७।। प्रेमपिरेनं परमं प्रशिष्यम्, पंन्यासभानोरनुजं तपोऽर्कम् । समाधिमग्नं गुणवाररम्यं, कृपासुधासारदृशा सिषेचे ।।८।। भूता सभाऽतः शुभदेशनायाः, प्रेमर्षिणा सृष्टसुमङ्गलायाः । पंन्यासभानोः सुसरस्वती तु, प्रभावितां तां च सभा चकार ॥९॥ પં. ભાનુવિજયજીના અનુજ, તપોદિવાકર, સમાધિ-મગ્ન, ગુણગણરમ્ય એવા પોતાના પરમ પ્રશિષ્યને સૂરિ પ્રેમે પોતાની કૃપા સુધાભરી દૃષ્ટિથી સિંચ્યા.ll હવે કલ્યાણદેશનાની સભા થઈ. સૂરિ પ્રેમે સુંદર મંગલ કર્યું. પં. ભાનુવિજયજીની મનોરમ સરસ્વતીએ તે સભાને પ્રભાવિત કરી.inલા ૪. સૂર્ય ૫. સમૂહ ૬. “કેન્સરની યાતનામાં માસક્ષમણની સાધના' એટલે જ સમતાસાગર પંન્યાસશ્રીપદ્મવિજયજી. તેમનું અદ્ભુત ચરિત્ર અવશ્ય વાંચો- “મમતાસાગર;' માાવ્યમ્ (સાનુવાદ), મમતાસાર: (ઘ), ‘સાત્વિકતાનો તેજ સિતારો' (ગુજરાતી અને અંગ્રેજી) અને સમતાસાગર (સંક્ષિપ્ત ચરિત્ર લઘુ પુસ્તિકા) આલેખન-વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય હેમચન્દ્રસૂરીશ્વરજી. स्वागतयात्रा - સ્વીગતયાત્રી
SR No.008487
Book TitleParampratistha
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherPindwada Jain Sangh
Publication Year2006
Total Pages53
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy