________________
२४
- परमप्रतिष्ठा
॥ अथ द्वितीय सा॥
મુનિવરોના વૃન્દ રૂપી તારાઓની વચ્ચે ચંદ્ર સમા શોભતા સદા ય ભાવસ્તવમાં સ્થિર એવા તે પૂજ્ય (સૂરિ પ્રેમ) ત્યારે નમિજિનનાં નૂતન જિનાલયમાં મન-વચન-કાયાથી દ્રવ્યસ્તવમાં भन थयां.|१||
।। अथ द्वितीयः सर्गः ।।
(उपजाति) नमीश्वरस्याप्रतने तु चैत्ये,
पूज्यः स पूज्यव्रजतारकेन्दुः । भावस्तवस्थोऽनिशमेव मग्नो,
ह्यभूत्तदा द्रव्यनुतौ त्रिधाऽपि ।।१।। पंन्यासभानोस्तु पिकस्वरेण
स्तवेन सङ्घोऽप्यभवत् सुभावः । भावाद्धि भावोद्भवमाह पूज्य,
आचार्यवर्यो हरिभद्रसूरिः ।।२।। श्रीपिण्डवाडागुरुसञ्चरेऽथ,
तत्स्वागतस्याभवदच्छयात्रा । बाणाब्धिसाधूत्तरसाधुमध्ये,
श्रीप्रेमसूरिर्नितरां विरेजे ।।३।। १. अस्योत्तरत्रान्वयः । २. मनोवाक्कायैः ३. योगशतके ।।२९।।
Pranaye
પંન્યાસપ્રવર શ્રીભાનુવિજયજી ગણિવર્યના કોકિલ કંઠના સ્તવનથી શ્રીસંઘ પણ સુંદરભાવવાળો થયો.. હા.. પૂજ્ય આચાર્યવર્ય હરિભદ્રસૂરિજીએ “ભાવથી ભાવની ઉત્પત્તિ' કહી १ छ ने...||२|
શ્રી પિંડવાડાના રાજમાર્ગે તેમના સ્વાગતની સુંદર યાત્રા નીકળી. ૦૫ થી પણ અધિક સાધુઓની વચ્ચે સૂરિ પ્રેમ विशेषथी शोलता ता.||3||
स्वागतयात्रा
- સ્વીગતયાત્રી