________________
परमप्रतिष्ठा
અંદર મહાકાય ગજરાજ પ્રવેશી જાય, તો ય તે તેનો સ્પર્શ ન કરી શકે તેવું ઊંચાઈથી અતિસુંદર એવું આ નગરનું દ્વાર ઉત્તમ હતું. પરમશોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.li૨૯ll
अन्तःप्रविष्टगजराजमहाशरीर
दुःशक्यस्पर्शमिति तुङ्गतयाऽतिकान्तम् । द्वारं ह्यहोऽस्य नगरस्य बभूव वर्य,
वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।२९।। पूर्णो जिनेश्वरवरप्रतिमाशतैश्च,
श्रीसम्प्रति-स्त्विति सभावरमण्डपोऽसौ । विच्छन्दतोरणमनोज्ञवितानरम्यो,
वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।३०।। प्राज्यध्वनिप्रवरवर्धकयन्त्रतन्त्रो
माधुर्यधुर्यजिनभक्ति तिप्रपूर्णः । उत्तुङ्गशासनजयध्वजगोमिनीशः,
वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।३१।।
જિનેશ્વરોની સેંકડો ઉત્તમ પ્રતિમાઓ વડે પૂર્ણ એવો ઉત્તમ “શ્રી સંપ્રતિ સભામંડપ... કે જે વિચ્છેદો અને તોરણો વડે સુંદર અને ચંદરવાઓ વડે રમ્ય હતો. પરમશોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.ll૩૦ના
મોટા લાઉડસ્પીકરોની રચના વાળો, અત્યંત મધુર જિનભક્તિના સ્તવનોથી વ્યાપ્ત, ઉત્તુંગ એવી જિનશાસનના જયપતાકાથી શોભાવાળો.. (એવો તે સંપ્રતિ સભામંડપ હતો.) પરમશોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.ll૩૧
૧. સમૃદ્ધ ઘરોની વિશિષ્ટ રચનાઓ. ૨. ચંદરવો ૩. પ્રથમ-ઉત્તમ ૪. સ્તુતિ ૫. શોભાવાળો वर्द्धमाननगरविभव:
- વૈભવી વર્તમાનનગર