________________
મંદિર પધારો સ્વામિ સલૂણા. तादृग्महोत्सवसुयोजनदक्षचित्त, ___आहूत आहेतवरश्चिमनाभिधस्तैः । आयोजनेन परमेण कृतार्थकृत्यैः,
वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।२६।। पुण्यं महोत्सवकृते रमणीयरम्यं,
मुष्टप्रभाप्रभमहो ! महसा महच्च । श्रीवर्धमाननगरं परिनिर्मितं तै
वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।२७।। आकृष्टबालयुववृद्धसमग्रलोकं
सौन्दर्यलेशहसिताखिलविश्वलक्ष्मि । तद् वर्धमाननगरं त्वथ कीर्तयामि
वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।२८।।
તેઓએ (સંઘજનોએ) એવા મહોત્સવના સુંદર આયોજનમાં હોંશિયાર એવા સુશ્રાવક ચીમનભાઈને બોલાવ્યા. તેમણે કરેલા પરમ આયોજનથી સંઘનો પ્રયત્ન કૃતાર્થ થઈ ગયો. પરમશોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.lરા
મહોત્સવ માટે પવિત્ર, રમણીયોથી ય રમ્ય, (કુબેરની. નગરી) પ્રભાની પ્રભા (શોભા) ને ચોરી લેતા, કાંતિથી મહાન એવા “વર્ધમાનનગર' નું તેમણે પરિનિર્માણ કર્યું. પરમશોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.liRoll
જેણે બાળ, યુવાન, વૃદ્ધ. સમગ્ર લોકોને આકર્ષિત કર્યા હતા, જેણે સૌન્દર્યના અંશથી પણ આખી દુનિયાની શોભાને હસી કાઢી હતી, તે વર્ધમાન નગરનું હવે હું કીર્તન કરું છું. પરમશોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.l૨૮II
૨. મુટા પ્રમાયા: (શ્રી નાર્યા:) TH થેન | ૨. તેનસા | वर्द्धमाननगरविभवः
- વૈભવી વદ્ધમાનનગર