________________
મંદિર પધારો સ્વામિ સલૂણા, कम्रातिकम्ररचनैः कमनीयकान्तिः
उद्यानमप्रतिमकं च “कुमारपालः" । विभ्राजते स्म विबुधाचलधुर्यरूपैः
वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।३२।। आकाशचुम्बनकरः सुरशैल उच्चः
सानुस्थितौ नगरदर्शनदायकश्च । देवेन्द्रवन्धजिनजन्ममहैकधाम
वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।३३।। प्राप्याभयं शिवहितं स गतः सुदृष्टि
मार्दाभिधो जिनवरप्रतिमेक्षणेन । साक्षाद्बभौ सुरचने त्विदमेव दृश्यं,
वन्दे वरेण्यविभवां परमां प्रतिष्ठाम् ।।३४।।
સુંદરોથી સુંદર એવી રચનાથી કમનીય કાન્તિવાળું બેજોડ એવું શ્રી કુમારપાલ-ઉધાન મેરુ વગેરે રચનાઓથી શોભતું હતું. પરમશોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.ll૩રા
ગગનચુંબી, અતિશય ઉંચો, શિખર પર ઊભા રહેવાથી આખા પિંડવાડાનગરના દર્શન કરાવનાર, દેવેન્દ્રોને ચ વધી એવા જિનેશ્વરોના જન્મોત્સવનું સ્થાન એવો તે મેરુ પર્વત હતો. પરમશોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.ll૩૩
અભયકુમારને કલ્યાણમિત્ર તરીકે પામીને જિનવરની પ્રતિમાના દર્શનથી આદ્રકુમાર સભ્યત્વ પામ્યો હતો. એક સુંદર રચનામાં આ જ દૃશ્ય જાણે સાક્ષાત્ શોભતું હતું. પરમશોભાવાળી એવી તે પરમ પ્રતિષ્ઠાને વંદન.ll૩૪l
૧. કલ્યાણમિત્રા
वर्द्धमाननगरविभव:
-વૈભવી વર્ણમાનનગર