________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરમાય નહિ. (૧૩) રાગ-દ્વેષ છોડનારો (૧૪) મધ્યસ્થ (૧૫) સર્વપદાર્થને ક્ષણિક વિચારે (૧૬) વિરક્ત થઈ વિષયભોગોને ભોગવે (૧૭) વેશ્યાની જેમ ઘરવાસનું પાલન કરે. (૩) સંયમ (૧ થી ૫ ) પૃથ્વી-જલ-અગ્નિ-વાયુ અને વનસ્પતિનો (૬ થી ૯) બેતે ચઉ0 અને પંચેન્દ્રિયનો (૧૦) અજીવનો (૧૧) પ્રેક્ષાનો-દરેક કાર્યમાં પ્રથમ ચક્ષુથી જોવું (૧૨) ઉપેક્ષાનો-પ્રમાદી અને સાવદ્ય વેપારવાળા તરફ મધ્યસ્થ ભાવના (૧૩) પ્રમાર્જનાનો (૧૪) પરિષ્ઠાપનાનોઅનુપયોગી અને દોષિત વસ્ત્ર-પાત્ર અશનાદિને વિધિ પૂર્વક પરઠવવું (૧૫ થી ૧૭) મન વચન કાયાનો સંયમ.
પૂઢવિદગ અગણિ મારુય વણસઇ બિ સિ ચ પર્ણિદિ અજીવા પેહુપેહ પમwણ પરિઠવણ મણો વઇ કાલે (પપક પ્ર.)
સંથા ૧૮ (૧) પૌષધદોષ-(૧) અવિરતિએ લાવેલ આહાર પાણી લેવા (૨) પૌષધ નિમિત્તે સરસ આહાર લેવો (૩) ઉત્તર પારણાના દિવસે સરસ આહાર વાપરવો. (૪) પૌષધમાં કે આગળ દિવસે પૌષધને ઉદ્દેશીને શરીરની શોભા વધારે કરવી (૫) પૌષધ નિમિત્તે વસ્ત્ર ધોવરાવવા (ક) પૌષધ નિમિત્ત આભૂષણાદિક તૈયાર કરાવવા (૭) પૌષધ નિમિત્તે વસ્ત્ર
For Private And Personal Use Only