________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રંગાવવા (૮) પૌષધમાં શરીર પરથી મેલ ઉતારવો (૯) રાત્રિના પહેલા પહોરે નિદ્રા લેવી તથા બીજા પહોરે સંથારા પોરિસી ભણાવ્યા વિના નિદ્રા લેવી (૧૦) પૌષધમાં સ્ત્રીને લગતી વાત કરવી (૧૧) આહારને સારો કે ખોટો કહેવો (૧૨) પૌષધમાં રાજદ્વારી કે યુદ્ધને લગતી વાત કરવી (૧૩) પૌષધમાં દેશને લગતી વાત કરવી (૧૪) પૌષધમાં પ્રતિલેખા-પ્રમાર્યા વિના લઘુનીતિ વડીનીતિ વિ. પાઠવવું. (૧૫) પૌષધમાં નિન્દા કરવી (૧૬) પૌષધમાં અવનિતિ સાથે વાત કરવી (૧૭) પૌષધમાં ચોર સંબંધી વાત કરવી. (૧૮) પૌષધમાં સ્ત્રીનાં અંગોપાંગાદિ નિરખીને જોવા. (૨) દર્શનતિથિ-૧-૨ બે એકમ, ૩-૪ બે ત્રીજ, ૫-૬ બે ચોથ, ૭-૮ બે છઠ, ૯-૧૦ બે સાતમ, ૧૧-૧૨ બે નોમ, ૧૩-૧૪ બે દશમ, ૧૫-૧૬ બે બારસ, ૧૭-૧૮ તેરસ. (૩) દોષરહિત તીર્થંકર-અજ્ઞાન, નિદ્રા, મિથ્યાત્વ, રાગ, દ્વેષ, અવિરતિ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, વેદ, દાનાંતરાય, લાભાં ભોગાંઠ ઉપભોગાં૦ વર્યા
અન્તરાયા દાન લાભ-વીર્ય ભોગોપભોગગા હાસોરન્યરતી ભીતિ-ર્જુગુપ્સા શોક એવ ચ (૭૨) કામો મિથ્યાત્મજ્ઞાન, નિદ્રા ચાવિરતિસ્તથા; રાગો દ્વેષથ્ય નો દોષાસ્તષામષ્ટાદશાપ્યમી (૭૩-અચિ.)
८४
For Private And Personal Use Only