________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Ach
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જલતરણ, રસાયણ, ગાયન, વાદ્ય, વ્યાકરણ, ભેદ, જ્યોતિષ, વૈદક (૩) લોકોત્તરવિદ્યા-ગણિતાનુયોગ, ધર્મકથાનુ, દ્રવ્યાનુ, ચરણકરણાનું શિક્ષા, વ્યાકરણ, છંદ, અલંકાર, જ્યોતિષ, નિક્તિ, ઇતિહાસ, ધર્મશાસ્ત્ર, મીમાંસા, ન્યાય (૪) સમુચ્છિમ ઉત્પત્તિસ્થાન-વિષ્ટા, પેશાબ, શ્લેષ્મ, વમન, પિત્ત, પરૂ, લોહી, વીર્ય, વીર્યપુદ્ગલ, નાસિકામેલ, મૃતક, સ્ત્રીપુરૂષનો સંયોગ, ગટર, મનુષ્યના સર્વ અશુચિ સ્થાનો (૫) ગુણસ્થાન-કર્મગ્રન્થ ૨-૨-માં () રત્ન-સેનાપતિ, ગૃહપતિ, પુરોહિત, ઘોડો, હાથી, સુથાર, સ્ત્રી, ચક્ર છત્ર, ચર્મ, મણી, કાકિણી, ખગ, દંડ (૭) અત્યંતરગાઠ-મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ.
સંખ્યા ૧૫ (૧) પરમાધામી-અંબ, અંબરિષ, શ્યામ, સબલ, રૌદ્ર, ઉપરૌદ્ર, કાલ, મહાકાલ, અસિપત્ર, ધન, કુંભ, વાલુક, વૈતરણી, ખરસ્વર, મહાઘોષ (૨) યોગ દંડક ૨૧માં (૩) સિદ્ધ-ન૦ પપમાં.
સંખ્યા ૧૭ (૧) સંજ્ઞા-સુખ, દુઃખ, મોહ, જુગુપ્સા, શોક, ધર્મ, આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, લોક, ઓઘ બૃ૦ સં૦ ૩૪૧-૪૨માં (૨) વિદ્યાદેવી-સંતિકર ૫-૬માં
૮૧
For Private And Personal Use Only