________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુમોદે મનગુપ્તિ, વચનગુપ્તિ કાયગુપ્તિ ગુપ્તા (પાંચે સ્થાપનાએ જુદા જુદા આ તેરા બોલ બોલવા). (૪) કિરિયા સ્થાન ૧-અર્થ (અનિર્વાહ-ગ્લાનાદિ પ્રયોજને હિંસાદિ દોષ લગાડવો) ૨-અનર્થ (પ્રયોજન) વિના દોષ લગાડવો) ૩-હિંસા (આને મને માર્યો કે મારશે, એમ ધારી મારે) ૪-અકસ્માત્ (બીજાને મારતાં વચ્ચે બીજો મરે) પદષ્ટિવિપર્યાસ મિત્રને શત્રુ અને અચોરને ચોર સમજી મારે) દુ-મૃષા (જુઠું બોલવું) ૭-અદત્તાદાન (કોઈના આપ્યા વિના લેવું) ૮-અધ્યાત્મ (વાંકું કોઈ ન બોલે છતાં શંકા રાખીને મનમાં ક્રોધ કરી દુભાય, પાપ વ્યાપારોનો વિચાર કરે) ૯માન (જાતિ વિ૦નું અભિમાન કરી બીજાને હલકા માને) ૧૦-અમિત્ર (થોડા અપરાધે વધુ દંડ ) ૧૧-માયા (કપટથી મનમાં જુદું, વચનમાં જુદું, કાયાથી જુદું આચરે) ૧૨-લોભ (લોભથી દોષ લગાડે, આસક્તિથી પાપારંભમાં પ્રવર્તે ૧૩ઇરિયાપથિકી (યૌગિક ક્રિયા, એક સમયનો બંધ, ૧૧ થી ૧૩ મે ગુણઠાણે હોય.)
સંખ્યા ૧૪ (૧) પૂર્વ-ઉત્પાદ, અગ્રાયણી, વીર્યપ્રવાદ, અસ્તિ-પ્ર) જ્ઞાનપ્ર૦ સત્ય૦ આત્મ-પ્ર૦ કર્મ-પ્ર0 પ્રત્યાખ્યાન-પ્ર0 વિદ્યાપ્ર0 કલ્યાણપૂર્વ, પ્રાણાયુપૂર્વ, ક્રિયા-વિશાળ, લોકબિન્દુસાર (૨) લૌકિકવિદ્યા-બ્રહ્મ, ચાતુરી, બલ, વાહન, દેશના, બાહુ,
૮૦
For Private And Personal Use Only