________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહોરાત્રિની, એકાંતરે નિર્જળ ચોથભક્ત, વચ્ચે ઠામ ચૌવિહાર આયંબિલ, કાયોત્સર્ગ-ઉત્તાનાદિ આસને રહી ઉપસર્ગ સહન કરે, ૯-સાત અહોરાત્રિની, તપ આઠમી પ્રમાણે, કાયોત્સર્ગ-ઉત્કટિકાસને અથવા દંડાસને રહી ઉપસર્ગ સહન કરે, ૧૦-સાત અહોરાત્રિની, તપ આઠમી પ્રમાણે, કાયોત્સર્ગ-ગોદોહિત્રાસન, વીરાસન અથવા કેરીની જેમ વક્ર શરીરે બેસી ઉપસર્ગ સહન કરે) ૧૧-એક અહોરાત્રિની નિર્જળછઠ, આગળ પાછળ ઠામચૌવિહાર એકાસણું, પ્રથમ એકાસણાની અહોરાત્રિ કાયોત્સર્ગ રહી ઉપસર્ગ સહન કરે૦ ૧૨-એકરાત્રિની, નિર્જળ અઠમ, આગળ પાછળ ઠામચૌવિહાર એકાસણું, પ્રથમ એકાસણાની રાત્રિએ સિદ્ધશિલા ઉપર એકાગ્રદષ્ટિ રાખી કાયોત્સર્ગ કરી ઉપસર્ગ સહન કરે, અતિચાર રહિત પ્રવૃત્તિ હોય.
સંખ્યા ૧૩ (૧) જાપ-રેચક, પુરક, કુંભક, સાત્વિક રાજસિક, તામસિક, સ્થિરકૃતિ, સ્મૃતિ હક્કા, નાદ, ધ્યાન, ધ્યાતામ્બેર્યકર્ય, તત્ત્વ (૨) કાઠિયા-આળસ, મોહ, અવર્ણવાદ, અહંકાર, ક્રોધ, પ્રમાદ કૃપણતા, ગુરૂભય, શોક અજ્ઞાન, અસ્થિરતા, કુતૂહલ, તીવ્ર વિષયાભિલાષ (૩) સ્થાપનાજીના બોલ-શુદ્ધસ્વરૂપના ધારક ગુરુ, જ્ઞાનમય, દર્શનમય, ચારિત્રમય, શુદ્ધશ્રદ્ધામય, શુદ્ધસ્પર્શનામય, શુદ્ધકરૂનામય, પંચાચાર પાળે, પળાવે,
૭૯
For Private And Personal Use Only