________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને ઉત્કૃષ્ટકાળ-પહેલી પડિમા એક માસની, બીજી બે માસની એવી રીતે અનુક્રમે વધતાં અગીયારમી પડિમા અગીયાર માસની જાણવી.
કંથા ૧૨ (૧) સાધર્મિક-નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ પ્રવચન, લિંગ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, અભિગ્રહ, ભાવના (૨) તપન, ત) ૩૫-૩૬માં (૩) ભાવના-ન) ત૦ ૩૦-૩૧ માં (૪) બારપર્ષદા-વિભાગ-૧, પેજ ૮૧માં (૫) રાશિ વિભા-૩, પેજ પપમાં () અરિહંતના-ગુણ આઠ પ્રાતિહાર્ય સંખ્યા ૮ માં, જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજાતિશય, અપાયાપગમાતિશય (૭) ચક્રી-ભરત, સગર, મધવાનું, સનંત, શાન્તિ, કુંથું, અર, સુભૂમ, મહાપદ્મ, હરિષણ, જય, બ્રહ્મદત્ત (૮) ઉપાંગઔપપાતિક, રાજપનીય જીવાભિગમ, પ્રજ્ઞાપના, સૂર્યપ્રજ્ઞપ્તિ, જંબૂદીપપ્રજ્ઞપ્તિ, ચન્દ્રપ્રજ્ઞપ્તિ, કલ્પિકા, કલ્પાવતંસિકા, પુષ્યિકા, પુષ્પચૂલિકા, વૃષ્ણિદશા (૯) દેવલોક-ત) ૪-૨૦માં (૧૦) અંગ-વિભાગ-૨, પેજ ૩૩માં (૧૧) સાધુપડિમા ૧-એક માસની અલેપભોજન, આહારપાણીની એકેક દીઠ ર-બે માસની, બે-બે દત્તી૩-ત્રણ માસની, ત્રણ ત્રણ દત્તી ૪-ચાર માસની ચાર ચાર દત્તીપ-પાંચ માસની , પાંચ પાંચ દત્તી ૬-છ માસની છ છે દત્તી ૭-સાત માસની સાત સાત દત્તી૮-સાત
૭૮
For Private And Personal Use Only