________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(સવારે અને સાંજે સામાયિક કરે, પૂર્વની બન્ને પડિકાઓના અનુષ્ઠાન સહિત, તેવી રીતે પૂર્વ પૂર્વની પડિમાઓ સહિત ઉત્તર ઉત્તરની પડિમાઓ જાણવી) પૌષધ (પર્વદિને રાત્રિ દિવસનો ચૌવિહાર પૌષધ કરે) કાયોત્સર્ગ (પર્વદિને પૌષધમાં રાત્રે શૂન્યગૃહાદિમાં કાઉસ્સગ્ન કરે, સ્નાન અને રાત્રિભોજન વર્ષે, દિવસે મૈથુન ત્યાગ, અપર્વદિને રાત્રે મૈથુનનું પરિમાણ કરે, ધોતી કચ્છ વિના પહેરે) મૈથુન વર્જન (બ્રહ્મચર્યનું પાલન કરે) સચિત્ત વર્જન (સચિત્ત વસ્તુનો ત્યાગ કરે) સ્વયં આરંભ વર્જન (પોતે આરંભ કરે નહિ) obષ્ય આરંભ વર્જન (બીજા પાસે આરંભ કરાવે નહિ). ઉદિઠત્યાગ (પોતા માટે કરેલ આહારનો ત્યાગ કરે, કોઈ અસ્ત્રાથી મુંડન કરાવે-કોઈ ચોટલી રાખે) શ્રમણભૂત (અસ્ત્રાથી મુંડન કરાવે અથવા લોચ કરે, રજોહરણ-પાત્રાદિ સાધુનાં ઉપકરણ લઈ ઘરથી નીકળી સાધુની માફક માસ કલ્પાદિ વડે વિચરતો તથા સાધુ સામાચારી-સમિતિ-ગુપ્તિ આદિનું પાલન કરતો ભિક્ષા ફરતાં
પ્રતિમાપ્રતિપન્નાય શ્રમણોપાસકાય ભિક્ષા દત્ત-પ્રતિમા સ્વીકારેલ શ્રમણોપાસકને ભિક્ષા આપો એમ બોલે.
કવમિતિ કમૈિશ્ચિમ્યુચ્છતિ તદ્ધિ પ્રતિમાપ્રતિપન્ન શ્રમણોપાસકોડહમિતિ કથતિ-તમે કોણ છો ; એમ કોઈ પૂછે તો કહે કે પ્રતિમા સ્વીકારેલ શ્રમણોપાસક હું છું.
દરેક પડિમા (અભિગ્રહોનો જઘન્યકાળ (મરણ અથવા દીક્ષા પ્રાપ્તિનો સંભવ હોવાથી) અંતર્મુહૂર્ત (સમ0)
૭૭
For Private And Personal Use Only