________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂપ, સુવર્ણ, કુષ્ય, દ્વિપદ, ચતુષ્પદ (૯) શિયલની વાડ-સ્ત્રી, પુરુષ, નપુંસકથી રહિત વસતિ, રાગપૂર્વક સ્ત્રી, પુરુષની કથાનો ત્યાગ0 પુરુષ બેઠો હોય ત્યાં સ્ત્રીએ નવ કલાક અને
સ્ત્રી બેઠી હોય ત્યાં પુરુષે ૪૮ મનિટ બેસવું નહિ૦ સ્ત્રી પુરુષનાં અંગોપાંગ નીરખીને જોવાં નહિ૦ ભીંતને આંતરે
સ્ત્રી, પુરુષની વાતો સંભળાતી હોય તેવે સ્થળે રહેવું નહિ પૂર્વે ભોગવેલા ભોગોને યાદ કરવા નહિ૦ ઘીથી તરબોળ, મિષ્ટાન્ન અને ઘણા રસકસવાળા આહાર લેવા નહિ૦ લખો આહાર પણ ઠાંસી ઠાંસીને ખાવો નહિ પરંતુ ઉણોદરી વ્રત કરવું, કપડાની ટાપટીપ તથા વસ્ત્રોને દોરા નાખવા-ભરત ભરવા રૂપ શોભા અને શરીરની શોભા કરવી નહિ) બ્રહ્મચારીએ આ નવે કિલ્લાઓનું પાલન કરવું (૭) રૈવેયકસુદર્શન, સુપ્રતિબદ્ધ, મનોરમ, સર્વતોભદ્ર, સુવિશાલ, સુમનસ, સૌમનસ, પ્રીતિકર, આદિત્ય (૮) રોગનું કારણ-અતિભોજન, અહિતભોજન, પ્રતિકૂળભોજન, અજીર્ણોભોજન, અતિનિદ્રા, અતિજાગરણ, ઝાડો રોકવો, પેશાબ રોકવો, વિષય વિકાર (૯) નિધિ-નૈસર્પ, પાડુક, પિંગલક, સર્વરત્ન, મહાપધ, કાલ, મહાકાલ, માણવક, શંખ પ્ર.૧૨૧૮માં (૧૦) વાસુદેવત્રિપૃષ્ઠ, હિપૃષ્ઠ, સ્વયંભૂ, પુરુષોત્તમ, પુરુષસિંહ, પુરુષપુંડરીક, દત્ત, લક્ષ્મણ, કૃષ્ણ (૧૧) પ્રતિવાસુદેવઅશ્વગ્રીવ, તારક, મેરક, મધુ, નિશુંભ, બલિ, પ્રદ્વાળું, રાવણ, જરાસંઘ (૧૨) બલદેવ-અચળ, વિજય, ભદ્ર, સુપ્રભ, સુદર્શન, આનંદ, નંદન, રામચંદ્ર, બળભદ્ર (૧૩)નવકોટિ દોષ-મનથી કરવું-સાવદ્ય (આજ્ઞાવિરુદ્ધ) વિચાર કરવા,
૭૦.
For Private And Personal Use Only