________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સિંહાસન, મસ્તક પાછળના વર્તુળથી...ભામંડળ, ઉપર જે બાજુ ઢોલક વગાડતી આકૃતિથી....દેવદુંદુભી, મસ્તક ઉપર રહેલ છાત્રાકારથી...છત્ર (ચૈભા૦)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અશોકવૃક્ષઃ સુરપુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિશ્ચારમાસનં ૨; ભામણ્ડલં દુન્દુભિરાતપત્ર, સત્ક્રાતિહાર્યાણિ જિનેશ્વરાણામ્ ૧ (૧૯) વિવાહ-બ્રાહ્મ (દાગીના પહેરાવી કન્યા આપવી) પ્રાજાપત્ય (ધનખરચી કન્યા આપવી) આર્ષ (ગૌ-વિ૦ આપી કન્યા આપવી) દૈવ (યજમાનને દક્ષિણામાં કન્યા આપવી) ગાંધર્વ (પ્રેમ લગ્ન) આસુરી (વિક્ર્મ કરી કન્યા આપવી) રાક્ષસી (હરણ કરવી) પૈશાચી (સુતેલી-પ્રમાદી કન્યાને ગ્રહણ કરવી૦) શ્રાદ્ધO વિધિ
(૨૦) જ્ઞાનપ્રતિરોધક-કુટિલતા, ભય, દીનતા, લોભ, ધર્મહીનતા, કામ, ક્રોધ, દયાહીન.
સંખ્યા
(૧) ભક્તિ-શ્રવણ, કીર્તન, સેવા, વંદન, વચન (નિન્દ્રા) ધ્યાન, લઘુતા, એકતા, સમતા (૨) રસ-શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બિભત્સ, અદ્ભુત, શાન્ત (૩) નિયાણાં-તપાદિ ધર્મ પ્રભાવે....રાજા થાઉં, શેઠ થાઉં, પુરુષ થાઉં, પરપ્રવિચારી દેવ થાઉં, સ્વપ્રવિચારી દેવ થાઉં, અલ્પવેદોદયવાલો દેવ થાઉં, શ્રાવક થા૦ (૪) લોકાન્તિક દેવ-ત૦ ૪-૨૬માં (૫) બાહ્મગાંઠ-ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ,
25
For Private And Personal Use Only