________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનથા કરાવવું બીજા પાસે સાવદ્યકાર્ય કરવાવવાની યોજના કરવી, મનથી અનુમોદવું બીજાએ સાવદ્ય કાર્ય કરેલું હોય તેને મનથી સારું માને વચનથી કરવું-સાવદ્ય (પ્રિય પથ્ય તથ્યથી રહિત) બોલવું વચનથી કરાવવું -બીજાને સાવદ્યકાર્યમાં જોડવા રૂપ વચન બોલવું વચનથી અનુમોદવુંસાવદ્ય કાર્યને વચનથી વખાણે) કાયાથી કરવું-સાવદ્ય કાર્ય કાયાથી કરવું) કાયાથી કરાવવું-સાવદ્ય કાર્યમાં મદદગાર થવું) કાયાથી અનુમોદવું-સાવધ કાર્ય કરનારની પીઠ થાબડવી તેમજ તાળી પાડવી, હર્ષ થવો, રોમાંચ થવો વગેરે) (૧૪) ગ્રહ-વિભાગ ૧, પેજ ૬૫માં.
સંખ્યા ૧0 (૧) ઉપઘાત-ઉદ્ગમ, ઉત્પાદન, એષણા (આધાર્મિ વગેરે દોષ સેવવાથી), પરિહરણ (અકથ્ય કે અધિક વસ્ત્રાદિના ભોગથી), પરિશાટન (વસ્ત્રપાત્રાદિની શોભા કરવાથી), જ્ઞાન, દર્શન, ચારિત્ર (ચોવીશ આચારોમાં દોષ લગાડવાથી), સંરક્ષણ (મૂછપૂર્વક શરીરાદિનું રક્ષણ કરવાથી), અચિઅત્ત (ગુરુ આદિ ઉપર અપ્રીતિ કરવાથી) (૩) પચ્ચકખાણ-અનાગત, અતિક્રાન્ત, કોટીસહિત, નિયંત્રિત, સાકાર, અનાકાર, પરિમાણકૃત, નિરવશેષ, સંકેત, કાલ (૪) સત્યભાષા-જનપદ (જે દેશમાં જે બોલાય તે) સમ્મત (જે શબ્દને જે અર્થમાં માન્ય કર્યો હોય), સ્થાપના (૫૦-૧૦૦ ક. ખ, વગેરે) નામ (ગરીબ છતાં લક્ષ્મીચંદ) રૂપ
૭૧
For Private And Personal Use Only