________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨) સ્પર્શ-શીત, ઉષ્ણ, ઋક્ષ, સ્નિગ્ધ, ગુરુલઘુ, કર્કશ, મૃદુ (૧૩) વ્યંતર-ત) ૪ ૧૨માં (૧૪) પૃથ્વી-સાત નરકની સાત અને આઠમી સિદ્ધશિલા (૧૫) પ્રમાદ-અજ્ઞાન, શંસય, સ્મૃતિભ્રંશ, વિપર્યાસ, અશુભયોગ, ધર્મઅનાદર, રાગ, દ્વેષ.
પમાઓ ય મુર્ણિદહિ, ભણિઓ અઠભેઓ; અજ્ઞાણે સંસઓ ચેવ, મિચ્છાનાણે તહેવ ય (૧) રાગો દોસો માઇભંસો, ધમૅમિ ય અણાયરો; જોગાણું દુપ્પણિહાણે, અઠવા વજિયવ્ય (૨) (૧૬) સિદ્ધગુણ-અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અનંતવીર્ય, અવ્યાબાધ સુખ, અક્ષયસ્થિતિ, અરૂપીપણું, અગુરુલઘુપણું. નામં ચ દંસણું ચિય, અવ્યાબાહ તહેવ સમત્ત; અફખયઠિઇ અરૂવી, અગુરુલહૂ વરિય હવાઈ................. ૧ (૧૭) ગોચરચર્યા પદ્ધતિ-૧ ઉપાશ્રયથી એક શ્રેણીમાં રહેલા ગૃહસ્થોના ઘરોમાં અનુક્રમે ભિક્ષા માટે ફરે અને એટલાં ઘરોમાં ભિક્ષાપૂર્ણ ન થાય તો પણ પાછા ફરી બીજેથી લીધા વિના ઉપાશ્રયે જાય. ૨-ઉપરની જેમ એક શ્રેણીમાં ફરી પાછા ફરતાં બીજી શ્રેણીના ઘરોમાં પણ ભિક્ષા માટે ફરે. ૩સામસામે રહેલા ઘરોની બંને શ્રેણીમાં સામ સામે રહેલા ઘરોમાં ભિક્ષા માટે ફરતો બંને શ્રેણીઓ પૂર્ણ કરે. ૪-પતંગની જેમ અનિયત ક્રમે જે તે ઘરોમાં ભિક્ષા માટે ફરે. પ-પેટીની જેમ ચારે દિશામાં ચાર શ્રેણીઓ કલ્પી વચ્ચેના ઘરો છોડી
૯૭
For Private And Personal Use Only