SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સંખ્યા-૮ Acharya Shri Kailassagarsuri Gyanmandir કળશ, (૧) અષ્ટમંગલ-દર્પણ, ભદ્રાસન, વર્ધમાન, મત્સ્યયુગલ, શ્રીવચ્છ, સ્વસ્તિક, નંદાવર્ત્ત (૨) આત્મા-દ્રવ્ય, કષાય, યોગ, ઉપયોગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય (૩) વર્ગણાઔદારિક, વૈક્રિય આહારક, તૈજસ, ભાષા, શ્વાસોશ્વાસ, મન, કાર્યણ. (૪) સિદ્ધિ-મહિમા, લધિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાક્રમ્ય, ઇશિતા, વશિતા, અપ્રતિઘાતિતા (૫) સંસારપ્રેમીનું લક્ષણ-ક્ષુદ્ર, લોભી, દીન, મત્સરી, ભયવાળો, શઠ, અજ્ઞાન, નિષ્ફળઆરંભી (૬) યોગ-યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ (૭) દૃષ્ટિ-મિત્રા,, તારા, બલા, દીપ્રા, સ્થિરા, કાન્તા, પ્રભા, પરા (૮) વાણવ્યંતર-બૃસં. ૩૯ માં (૯) મદ-જાતિ, કુલ, બલ, રૂપ, તપ, ઐશ્વર્ય, વિદ્યા, લોભ (૧૦) નિમિત્તશાસ્ત્ર-સંખ્યા ૨૯માં (૧૧) ચિત્તનાદોષ-સાધુચર્યા ૮માં ૩૭ For Private And Personal Use Only
SR No.008486
Book TitleKailaspadma Swadhyayasagara Part 9
Original Sutra AuthorN/A
AuthorPadmaratnasagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2006
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy